Huge Fire in Ahmedabad: અમદાવાદના રિલીફ રોડ પર 3 માળ સુધીના કોમ્પ્લેક્સની 6 જેટલી દુકાનો આગની ઝપેટમાં - undefined
અમદાવાદઃ અમદાવાદના રિલીફ રોડ પર આવેલા આકાશ કોમ્પલેક્ષમાં ભીષણ આગ (Huge Fire in Ahmedabad)લાગી હતી. ચાર રસ્તા પાસેના જુના કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગી હતી. વિકરાળ આગને પગલે 1 હાઇડ્રોલિક કાર સહીત 8થી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
Huge Fire in Ahmedabad
અમદાવાદઃઅમદાવાદના રિલીફ રોડ પર આવેલા આકાશ કોમ્પલેક્ષમાં ભીષણ આગ (Huge Fire in Ahmedabad)લાગી હતી. ચાર રસ્તા પાસેના જુના કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગી હતી. વિકરાળ આગને પગલે 1 હાઇડ્રોલિક કાર સહીત 8થી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણ માળ સુધીના કોમ્પ્લેક્સની છ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ તો આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
TAGGED:
Huge Fire in Ahmedabad