- ભાદરવા સુદ ચોથથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ
- માટીની મૂર્તિની સ્થાપના શ્રેષ્ઠ
- ગણેશ છે વિધાના દેવ
અમદાવાદ: ભાદરવા સુદ ચોથથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ થઇ રહ્યો છે. સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ શ્રદ્ધા અને ભક્તિથી ઉજવવામાં આવે છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આ દિવસે ગણેશ પંડાલમાં ભગવાન વિનાયકની મૂર્તિનું સ્થાપન થશે. મૂર્તિ સ્થાપન માટેનું શ્રેષ્ઠ મુર્હત કયું છે ? વિધિપૂર્વક મૂર્તિ કેવી રીતે સ્થાપિત કરવી જોઈએ ? તે જાણીએ.
જ્યોતિષાચાર્ય સનતકુમાર શાસ્ત્રીએ ઇટીવી ભારતને ગણેશ સ્થાપનના શુભ મુહૂર્તો જ્યોતિષાચાર્ય સનતકુમાર શાસ્ત્રીએ ઇટીવી ભારતને ગણેશ સ્થાપનના શુભ મુહૂર્તો વિશે માહિતી આપી હતી :-
વિક્રમ સંવત 2077 ના ભાદરવા સુદ-04 (ગણેશ ચતુર્થી) તારીખ: 10/09/2021, શુક્રવાર
સવારે-06:26 થી 07:58
સવારે-07:58 થી 09:31
સવારે-09:31 થી 11:04
આ પણ વાંચો :PM Modi આજે સતત બીજી વખત BRICS Summitની અધ્યક્ષતા કરશે, અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે થશે ચર્ચા
અભિજીત મુર્હત બપોરે-12:13 થી 01:03બપોરે-12:36 થી 14:09સાંજે-05:08 થી 06:47સ્થાપનાના રીત