અમદાવાદઃ જિલ્લામાં ડુંગરી ગરાસીયા સમાજ અનાદિકાળથી હિન્દુ સંસ્કૃતિ મુજબ ઉદ્ભવેલ એક મહાન હિન્દુધર્મનો અભિન્ન અંગ છે. જેમાં વડીલો તો આદિકાળથી હિન્દુ ધર્મ મુજબ મૂર્તિપૂજામાં માનનારો એક પવિત્ર અને મહાન ધર્મ છે. જેથી દરેક સમાજ બંધુ આદી-અનાદીકાળથી મુજબ જ તેમના ધર્મ જાળવી રાખ્યો છે અને મૂર્તિપૂજા સંપૂર્ણ આસ્થા રાખવી મૂર્તિપૂજાનો પાલન કરી રહ્યા છે.
ભારતની એકાવન શક્તિપીઠ તીર્થ સ્થાને બિરાજમાન માં જગદંબા એટલે ઉત્તર ગુજરાતમાં આવેલું આ મંદિર અંબાજી શક્તિપીઠના આંગણે તેમના ચરણોમાં તેના યુગ સમાજના અરવલ્લી ગિરિમાળાને પર્સનલ ગુજરાત રાજસ્થાન બંને રાજ્યની જોડના સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી-ગરાસિયા સમાજ દ્વારા સનાતન ધર્મની રક્ષા કરે છે. જેમના પૂર્વજોએ વન્ય જીવન પસંદ કરી ધર્મ સાથે તેવા સમાજના અગ્રણીઓ સાથે સમુહ લગ્ન મહોત્સવ મહારાણા પ્રતાપનો જન્મદિન નિમિત્તે કરવામાં આવે છે. જેના ફળ સ્વરૂપે અંબાજીમાં આજુબાજુ વસતા જનજાતિ સમાજમાં રહેલા કેટલાક કુરિવાજોમાં સુધારો કરી સમાજ સુધારા પણ કરવામાં આવે છે, સમૃદ્ધ વિવાહ એટલે કે સમાજની કથા અનુસાર પારિવારિક જીવન જીવે છે. પરંતુ સનાતન સંસ્કૃતિમાં સોળ સંસ્કાર પૈકી લગ્ન સંસ્કારની વિધિ બાકી છે. તેવા લગ્ન વિધી કરી ધર્મ સમાજના ઋણ મુક્ત થવું.