- ગુજરાતમાં ચોમાસું(Monsoon) વહેલું બેસી જશે
- આગામી 5 દિવસ વરસાદની આગાહી
- ખેડૂતોએ વાવણી પણ વહેલી કરવી પડશે
અમદાવાદઃ હવામાન વિભાગ(Meteorological Department)ના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસું(Monsoon) રાઈટ ટાઈમ કરતાં થોડુ વહેલું બેસી જવાની સંભાવનાઓ ઉભી થઈ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન(Cyclonic circulation)ને પગલે મહારાષ્ટ્રામાં આગામી 2 દિવસમાં સત્તાવાર રીતે ચોમાસા(Monsoon)નું આગમન થઈ જશે. તેમજ ગુજરાતમાં પણ વરસાદ(Rain) આવવાની આગાહી છે.
આ પણ વાંચોઃ 15 જૂનથી રાજ્યમાં ચોમાસુ સક્રિય થાય તેવી શક્યતાઓ