ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Teachers Protest : ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે એક નિર્ણય લઇ સરકાર સામે મોરચો ખોલ્યો

ભાવનગરની શાળામાં શિક્ષકે કબાટમાં રાખેલા પેપરો (Paper theft from primary school )ચોરાઇ જવાથી પરીક્ષાઓ રદ થવાનો મામલો બન્યો છે. આ મુદ્દે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે (Gujarat Rajya Nagar Prathmik Shikshak Sangh ) નવો નિર્ણય લઇ સરકાર સામે મોરચો (Gujarat Teachers Protest ) ખોલ્યો છે.

Gujarat Teachers Protest : ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે એક નિર્ણય લઇ સરકાર સામે મોરચો ખોલ્યો
Gujarat Teachers Protest : ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે એક નિર્ણય લઇ સરકાર સામે મોરચો ખોલ્યો

By

Published : Apr 23, 2022, 3:32 PM IST

અમદાવાદ- રાજ્યમાં શિક્ષક સંઘ દ્વારા વધુ એક વાર વિરોધ (Gujarat Rajya Nagar Prathmik Shikshak Sangh )કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 7ના પેપર ચોરી (Paper theft from primary school ) થયા બાદ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શિક્ષક પોતાના ઘરે પ્રશ્નોપત્રો સાચવવાના રહેશે. ત્યારે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેનો (Gujarat Teachers Protest ) વિરોધ કરવામાં આવ્યો છે.

આ નિર્ણયને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પુનઃ સમીક્ષા કરવામાં આવે

આ પણ વાંચોઃ Paper theft from primary school: શિક્ષણ પ્રધાનના જિલ્લામાંથી પેપર ચોરી થયા! ગુજરાતમાં પ્રાથમિક શાળાના પેપરની ચોરી

શિક્ષક સંઘે શું કહ્યું- ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના (Gujarat Rajya Nagar Prathmik Shikshak Sangh )મહામંત્રી મનોજ પટેલે જણાવ્યું હતું કે આ નિર્ણય (Gujarat Teachers Protest ) અયોગ્ય છે. આ નિર્ણયને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પુનઃ સમીક્ષા કરવામાં આવે.આ નિર્ણયથી શિક્ષકોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે શિક્ષક સંઘ દ્વારા હાલ તો શિક્ષણ વિભાગને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે. આગામી સમયમાં આ મુદ્દે શિક્ષક સંઘ શિક્ષણ વિભાગ સાથે બેઠક કરશે અને યોગ્ય નિર્ણય લેવા માટે કહેશે.

પેપરો કબાટમાં રાખવા નિર્ણય

આ પણ વાંચોઃ Bhavnagar Exam paper Theft : ભાવનગરની પ્રાથમિક શાળામાં ચોરી કરનારની કબુલાત આવી સામે

સરકારના નિર્ણય પર નજર- હવે રાજ્યના શિક્ષકો (Gujarat Rajya Nagar Prathmik Shikshak Sangh ) સરકાર વિરુદ્ધ (Gujarat Teachers Protest ) અલગ અલગ મુદ્દાઓને લઈને મોરચો માંડ્યો છે. ત્યારે સરકાર શિક્ષકોની માંગણી સ્વીકારે છે કે નહીં તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details