- આ વર્ષે 40 ટકા ઓછું વેચાણ વ્હિકલમાં જોવા મળ્યું
- ગુજરાતમાં 5,000 જેટલી ફોર વ્હીલરનું થયું વેચાણ
- ગુજરાતમાં 28,000 થી વધુનાં ટુ વ્હીલરનું વેચાણ
અમદાવાદ : અમદાવાદમાં દિવાળીનાં તહેવાર(Diwali festival) દરમિયાન 4,000 જેટલી ટુ વ્હીલર(Two Wheeler) તેમજ 1,500 થી વધુ ફોર વ્હીલર(Four Wheeler)નું આજનાં દિવસે વેચાણ થયું છે. જેમાં દર વર્ષની સરખામણી એ આ વર્ષે ટુ વ્હીલરનું વેચાણ ઓછું જોવા મળ્યું છે તેનું મુખ્ય કારણ પેટ્રોલનાં વધતા ભાવ હોઇ શકે છે તેમજ વર્ષ 2019-20 નાં મુકાબલે આ વર્ષે 40 ટકા ઓછું વેચાણ ટુ વ્હીલર માં જોવા મળ્યું હતું.
40 ટકા જેટલું ઓછું વેચાણ વહિકલમાં જોવા મળ્યું