ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન વિરોધ પ્રદર્શન કરશે - હાઈકોર્ટ અમદાવાદ

19 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન હાઇકોર્ટના ગેટ નંબર-2 ઉપર વિરોધ પ્રદર્શન કરશે. મહત્વનું છે કે, ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરુ કરવા માટે ગુજરાત એસોસિએશને ચીફ જસ્ટિસને પત્ર આપ્યો હતો.

એડવોકેટ એસોસિએશન વિરોધ પ્રદર્શન કરશે
એડવોકેટ એસોસિએશન વિરોધ પ્રદર્શન કરશે

By

Published : Feb 17, 2021, 3:35 PM IST

Updated : Feb 17, 2021, 7:41 PM IST

  • 19 માર્ચથી ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન કરશે વિરોધ
  • એસોસિએશને ચીફ જસ્ટિસને પાઠવ્યો પત્ર
  • પ્રત્યક્ષ સુનાવણી શરુ કરવા કરી રજૂઆત
    ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ:ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરુ કરવા માટે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને ચીફ જસ્ટિસને પત્ર પાઠવ્યો હતો. કોરોનાની અસર હળવી થતા તાત્કાલિક ધોરણે ફિઝિકલ કોર્ટ શરુ કરવામાં આવે તે માટેનો પત્ર 2 ફેબ્રુઆરીના રોજ આપવામાં આવ્યો હતો.

પ્રત્યેક્ષ સુનાવણી ક્યારે શરૂ થશે, કોઈ જ સ્પષ્ટતા નહી...

1 માર્ચથી ચાર મહાનગરપાલિકાઓની તમામ નીચલી અદાલતોમાં પ્રત્યેક્ષ સુનાવણી શરૂ થવા જઈ રહી છે ત્યારે હજી પણ હાઇકોર્ટમાં પ્રત્યેક સુનાવણી ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Last Updated : Feb 17, 2021, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details