ભાજપના કેન્દ્રમાં ગુજરાતનું યોગ્ય પ્રતિનિધિત્વ છે, ગુજરાતની ચૂંટણીઓ માટે ભાજપ તૈયાર : આઈ. કે. જાડેજા - ચૂંટણીઓ
આગામી વિધાનસભાની પેટાચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ફરી એકવાર બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે.
![ભાજપના કેન્દ્રમાં ગુજરાતનું યોગ્ય પ્રતિનિધિત્વ છે, ગુજરાતની ચૂંટણીઓ માટે ભાજપ તૈયાર : આઈ. કે. જાડેજા ભાજપના કેન્દ્રમાં ગુજરાતનું યોગ્ય પ્રતિનિધિત્વ છે, ગુજરાતની ચૂંટણીઓ માટે ભાજપ તૈયાર : આઈ. કે. જાડેજા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8971321-thumbnail-3x2-bjp-on-elction-7209112.jpg)
ભાજપના કેન્દ્રમાં ગુજરાતનું યોગ્ય પ્રતિનિધિત્વ છે, ગુજરાતની ચૂંટણીઓ માટે ભાજપ તૈયાર : આઈ. કે. જાડેજા
અમદાવાદઃ જુદા-જુદા સંગઠનો દ્વારા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખતા ચૂંટણીઓ રદ કરવાની માગ ઉઠી છે. ત્યારે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, ચૂંટણીઓની તારીખ જાહેર કરવાની અને યોજવાની સંપૂર્ણ જવાબદારી ચૂંટણીપંચની છે. કોરોનાવાયરસની ગાઈડલાઈનના પાલન સાથે ચૂંટણી લડવા ભાજપ હમેંશા તૈયાર છે અને તેઓ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાજપના કેન્દ્રમાં ગુજરાતનું યોગ્ય પ્રતિનિધિત્વ છે, ગુજરાતની ચૂંટણીઓ માટે ભાજપ તૈયાર : આઈ. કે. જાડેજા