કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ થયા કોરોના સંક્રમિત
સારવાર માટે હોસ્પિટલમાં દાખલ
22:16 April 14
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ થયા કોરોના સંક્રમિત
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ થયા કોરોના સંક્રમિત
સારવાર માટે હોસ્પિટલમાં દાખલ
22:16 April 14
કચ્છમાં આજે કુલ નવા 68 પોઝિટિવ કેસ નોંધાયા
કચ્છમાં આજે કુલ નવા 68 પોઝિટિવ કેસ નોંધાયા
કુલ હાલમાં એક્ટીવ પોઝીટીવ કેસો: 491
આજ સુધી સાજા થઈ રજા આપેલ કેસો: 4990
આજે મૃત્યુ પામેલ કેસો : 03
આજ સુધી કુલ મૃત્યુ પામેલ કેસો: 95
આજ સુધી નોંધાયેલ કુલ પોઝિટિવ કેસો: 5593
20:43 April 14
બોટાદ જિલ્લામાં 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
બોટાદ જિલ્લામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ
24 કલાકમાં 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
શહેર તેમજ ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ ખતરારૂપ બન્યું
20:01 April 14
રાજ્યમાં આજે 7,410 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં આજે 7,410 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
આજે કુલ 2,642 દર્દીઓ સાજા થયા
કુલ ડિસ્ચાર્જ 3,23,371
રિકવરી રેટ - 87.96 ટકા
રાજ્યમાાં આજે કુલ 1,66,698 લોકોનું વેક્સિનેશન કરાયું
19:39 April 14
ભાવનગર - પાલીતાણામાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
ભાવનગર - પાલીતાણામાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
પાલીતાણાના સમસ્ત ગામ લોકો, નગરપાલિકા, વેપારીઓ, પોલીસ ખાતું તમામ લોકોએ બેઠક યોજી લીધો નિર્ણય
16 એપ્રિલથી 18 એપ્રિલ સુધી રહેશે લોકડાઉન
19:06 April 14
મહીસાગર કોરોના અપડેટ - આજે 55 પોઝિટિવ કેસ નોંધાયા
મહીસાગર કોરોના અપડેટ
આજે નોંધાયેલા કેસ -55
આજના ડિસ્ચાર્જ - 20
કુલ એક્ટિવ કેસ - 402
કુલ પોઝિટિવ કેસ - 2,925
કુલ ડિસ્ચાર્જ - 2,474
19:04 April 14
પંચમહાલમાં 56 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
પંચમહાલ કોરોના અપડેટ
આજે 56 પોઝિટિવ કેસ નોંધાયા
19:02 April 14
108નું ટેલિફોનિક વેઈટિંગ ખૂબ લાબું
અમદાવાદ - 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને શા માટે શારદાબેન હોસ્પિટલ, SVPમાં દાખલ કરાતા નથી
અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય ડૉકટર વસંત પટેલએ ઉઠાવ્યા સવાલ
108નું ટેલિફોનિક વેઈટિંગ ખૂબ લાબું
108 એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દી દાખલ થાય તેવો આગ્રહ કેમ રાખવામાં આવે છે?
આ પ્રકારના નિયમ અને કાયદા બનાવવા પાછળનું તથ્ય શુ?
દર્દીનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ?
આવા અન્યાય ભર્યા નિયમો બનાવનારા અધિકારીઓને આ સેવામાંથી મૂક્ત કરવા કરી સરકારને અપીલ
19:02 April 14
જામનગર જિલ્લામાં 108 પોઝિટિવ કેસ નોંધાયા
જામનગર કોરોના અપડેટ
આજે જામનગર જિલ્લામાં 108 પોઝિટિવ કેસ નોંધાયા
શહેરમાં 189 અને ગ્રામ્યમાં 119 કેસ
18:33 April 14
મહેસાણા જિલ્લામાં આજે 131 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
મહેસાણા જિલ્લામાં આજે 131 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
61 શહેરી અને 70 ગ્રામ્ય વિસ્તારમાંથી પોઝિટિવ કેસ સામે આવ્યા
ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે
કુલ એક્ટિવ કેસ - 1377
1303 સેમ્પલ લેવામાં આવ્યા, તમામ પેન્ડિંગ
મહેસાણા શહેરમાં 22 અને વિસનગરમાં 19 કેસ નોંધાયા
18:17 April 14
પાલનપુર સિવિલમાં કોરોના આઇસોલેશન વૉર્ડ બહાર પાર્કિંગ એરિયામાં જ દર્દીનું મોત
બનાસ મેડિકલ કોલેજ સંચાલિત પાલનપુર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી
એક કલાક સુધી કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલ બહાર ગાડીમાં
હોસ્પિટલના સંચાલકોએ દર્દીને દાખલ કર્યો નહીં
તેમજ એક કલાક સુધી દર્દીને કોઈ ચકાસવા પણ આવ્યું નહીં
આખરે હોસ્પિટલના પ્રાંગણમાં જ વાન માં દર્દીએ જીવ ગુમાવ્યો
પાલનપુરમાં કોરોના દર્દીઓ ના વરવા દ્રશ્યો
જિલ્લામાં કોરોના સંક્રમણ ની પરિસ્થિતિ બગડી
વહીવટી તંત્ર દર્દીઓની સારવાર મામલે નિષ્ફળ
સિવિલમાં કોરોના આઇસોલેશન વૉર્ડ બહાર પાર્કિંગ એરિયામાં જ દર્દીનું મોત
18:14 April 14
કોરોના કાળમાં અમદાવાદની બદતર સ્થિતિ
કોરોના કાળમાં અમદાવાદની બદતર સ્થિતિ
સ્મશાન ગૃહોમાં કોરોના મૃતકોના અગ્નિદાહ માટે વેઇટિંગ
થલતેજના સ્મશાનમાં 7 - 8 બોડીનું વેઇટિંગ
બપોરે 12 કલાકે આવેલી બોડીનો સાંજે 04 કલાકે અંતિમદાહ
વાડજ અને દુધેશ્વર સ્મશાન ગૃહમાં 02 બોડીનું વેઇટિંગ
અત્યાર સુધી કોરોના મૃતદેહોને CNG ભઠ્ઠીમાં અંતિમદાહ આપતા હતા
હવે તંત્રએ લાકડામાં અંતિમદાહની આપી મંજૂરી
સ્મશાન ગૃહની બહાર ડેડબોડી વાનની લાઈન
17:26 April 14
અમદાવાદ મેડિકલ એસોસિએશનનો મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
અમદાવાદ મેડિકલ એસોસિએશનનો મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
રાજ્યમાં ઓક્સિજનની કમી હોવાનો પત્રમાં ઉલ્લેખ
100 ટકા મેન્યુફેક્ચરિંગ ઓક્સિજન હોસ્પિટલમાં આપવાની માગ
રાજ્ય સરકારે 60 ટકા ઓક્સિજન જથ્થો રિઝર્વ રાખ્યો છે
ઓક્સિજન નહીં મળવાથી દર્દીઓના થઈ શકે છે મોત
ડૉકટર્સ અને દર્દીઓના પરિવારજનો વચ્ચે થાય છે મારામારી
15:30 April 14
સુરેન્દ્રનગર જિલ્લામાં રેમડેસીવીર ઈજેકશન લેવા પણ દર્દીના પરિવારજનોની લાંબી કતાર લાગી
સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાં કોરાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી
કોવિડ હોસ્પિટલમાં બેડ ફુલ થઈ જતાં દર્દીઓને હોસ્પિટલના હોલમાં નીચે સુવડાવી સારવાર લેવાનો વારો આવ્યો
રેમડેસીવીર ઈજેકશન લેવા પણ દર્દીના પરિવારજનોની લાંબી કતાર લાગી
કોરોના વાઇરસના વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ સામે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પૂરતી આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી ન પાડતા રોષ
જિલ્લામા કોરોના પોઝિટિવ દર્દીઓને મુખ્ય સરકારી હોસ્પિટલમાં યોગ્ય રીતે સારવાર ન મળતાં સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી
15:29 April 14
પાટણ - રાધનપુર APMC માર્કેટયાર્ડ 21 એપ્રિલ સુધી બંધ
પાટણ - રાધનપુર APMC માર્કેટયાર્ડ 21 એપ્રિલ સુધી બંધ
કોરોના કેસ વધતાં રાધનપુર માર્કેટ યાર્ડનો મહત્વનો નિર્ણય
14 એપ્રિલથી આગામી 21 એપ્રિલ સુધી હરાજીનું કામકાજ રહેશે બંધ
આઠ દિવસ માટે રાધનપુર માર્કેટ યાર્ડ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય
15:28 April 14
સરકાર હેઠળ MoU થયેલી ગાંધીનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં અપાશે રેમેડેસીવિર ઇન્જેક્શન
સરકાર હેઠળ MoU થયેલી ગાંધીનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં અપાશે રેમેડેસીવિર ઇન્જેક્શન
18માંથી 8 ક્રિટિકલ પેશન્ટને મળશે ઇન્જેક્શન
પૂર્વ ધારાસભ્ય અશોક પટેલે સરકારને કરી રજૂઆત
કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાશે તેવું તેમને જણાવ્યું
જેમની હાલત ગંભીર છે અને જરૂરિયાત છે તેમની યાદી જાહેર કરાશે
15:27 April 14
રાજકોટમાં આજે બપોરે સુધીમાં 302 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા
રાજકોટમાં આજે બપોરે સુધીમાં 302 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા
15:25 April 14
GSEB ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા અંગે કોઈ નિર્ણય નહીં
ગાંધીનગર - CBSE બોર્ડની ધો 10ની પરીક્ષા કરાઇ રદ્દ
CBSE ધોરણ 12ની પરીક્ષા મુલતવી રાખવાનો આદેશ
GSEB ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા અંગે કોઈ નિર્ણય નહીં
મંગળવારના રોજ મુખ્યપ્રધાને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સેફ્ટી સાથે લેવાશે તેવું સૂચન કર્યું હતું.
14:34 April 14
ગુજરાત સરકાર : ઇન્જેક્શન માટે પૂરતી વ્યવસ્થા
ગુજરાત સરકારે કહ્યું, ઇન્જેક્શન માટે પૂરતી વ્યવસ્થા
રાજ્યમાં રોજના આશરે 25 હજાર આવા ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલમાં ભરતી થયેલા અને ગંભીર લક્ષણો ધરાવતા લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.
ભાજપા શાસિત રાજ્યોને ગુજરાતમાંથી રેમડીસીવીર ઇન્જેક્શન મોકલવામાં આવશે, તેવા મીડિયા અહેવાલો બિલકુલ પાયા વિહોણો ગણાવ્યો
14:22 April 14
ગુજરાત સરકારે કહ્યું, ઇન્જેક્શન માટે પૂરતી વ્યવસ્થા
રાજ્યમાં રોજના આશરે 25 હજાર ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી કોવીડ હોસ્પિટલોમાં ભરતી થયેલા દર્દીઓને આપવામાં આવી રહ્યા છે
ભાજપા શાસિત રાજ્યોને ગુજરાતમાંથી રેમડીસિવિર ઇન્જેક્શન મોકલવામાં આવશે, આ મીડિયા અહેવાલને પાયા વિનાનો ગણાવ્યો
13:11 April 14
રાજકોટમાં કોરોના વિસ્ફોટ
13:08 April 14
અમદાવાદ મનપાએ લીધો મહત્વનો નિર્ણય
કોરોનાની સ્થિતી વધુ વણસતા મનપા કમિશ્નરનું ફરમાન
મનપા સંચાલિત વી.એસ, શારદા અને, એલ. જી. હોસ્પિટલને સંપૂર્ણ પણે કોવિડ 19 હોસ્પિટલમાં બદલાવાઈ
12:32 April 14
ગાંધીનગર મુખ્યપ્રધાનની સંતસમાજ સાથે બેઠક
11:04 April 14
11:00 April 14
રાજકોટમાં ઓક્સિજનના વપરાશમાં થયો વધારો
રાજકોટની 108 સેવામાં ઓક્સિજનના વપરાશમાં થયો વધારો
રોજની 2 બોટલ 108માં થાય છે ખાલી
10:30 April 14
રાજકોટ સિવિલમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો કાળો કારોબાર
08:51 April 14
રાજકોટમાં કોરોનાનો હાહાકાર
07:00 April 14
મુખ્યપ્રધાન રુપાણીએ સંક્રમિત દર્દીઓના હાલચાલ પૂછ્યા
06:41 April 14
મહેસાણામાં કોરોનાની સ્થિતી
06:40 April 14
સુરતમાં શહેરમાં 1,264 નવા કેસ
સુરતમાં મંગળવારે કોરોનાના નવા 1264 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે, 22 લોકોના મોત થયા
06:19 April 14
રાજ્યમાં આજે 7,410 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા