અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આગામી પેટા ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીએ 5 બેઠક માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ધારી બેઠક માટે સુરેશ કોટડિયા, અબડાસા બેઠક માટે શાંતિલાલ સંઘાણી, મોરબી માટે જયંતી પટેલ, ગઢડાથી મોહનભાઈ સોલંકી અને કરજણ બેઠક માટે કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી: ભાજપે 7 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા, લીંબડી માટે સસ્પેન્સ યથાવત