- ગુજરાત ATSનું સૌથી મોટું ડ્રગ્સ ઓપરેશન
- Pakistan થી જ મોટાભાગનું ડ્રગ્સ ગુજરાતમાં આવે છે - Gujarat ATS
- Pakistan drug mafia ઝાહિદ બશીર બ્લોચ ગુજરાતમાં ઘુસાડી રહ્યો છે Drugs
અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ (Gujarat Police ) ડ્રગ્સની હેરાફેરી ( Drug racket ) અને વેચાણ કરતા અસામાજિક તત્વો પર સકંજો કસી રહી છે. તેમાં એક જ સપ્તાહમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ( Coast of Gujarat ) બે જગ્યાએથી કરોડો રૂપિયાના ડ્રગ્સનો મસમોટો જથ્થો ( Gujarat ATS And SOG exposed 600 Crore Drugs conspiracy ) પકડાતા તમામ લોકો વિચારવા માટે મજબૂર બની ગયાં છે કે શું ગુજરાત ડ્રગ્સ માફિયાઓ ( International Drug Mafia ) માટે દલા તરવાડી બની ગયું છે.? આખરે ગુજરાતમાં આટલું Drugs ક્યાંથી આવી રહ્યું છે. આવા અનેક સવાલો ઉદ્દભવી રહ્યાં છે. તે તમામની વચ્ચે ગઈકાલે મોરબીના નવલખી પોર્ટ ( 600 crore Drugs seized in Zinzuda Morbi ) નજીક આવેલા ઝીંઝુડામાં ગુજરાત એટીએસએ (Gujarat ATS ) દરોડા પાડ્યા હતાં. જ્યાં ઓપરેશનમાં 600 કરોડનું 120 કિલો ડ્રગ્સ સાથે 3 લોકોની ધરપકડ ( Gujarat ATS Arrest of 3 persons with drugs worth Rs 600 crore Drugs seized in Zinzuda ) કરવામાં આવી છે..
ગુજરાત ATSના અધિકારીને ડ્રગ્સ અંગે મળી હતી માહિતી
ગુજરાત એટીએસના ડીવાયએસપી કે.કે.પટેલને ગત મોડી રાત્રે એક ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ગુજરાત એટીએસના (Gujarat ATS ) વડાને આ બાબતે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેઓએ ઓપરેશન પાર પાડવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હતી જેના આધારે તમામ અધિકારી અને પોલીસ કર્મચારીઓને તૈયાર કરવામાં આવ્યા હતા (Gujarat ATS And SOG exposed 600 Crore Drugs conspiracy ) તો બીજી તરફ આરોપીઓ સુધી કોઈપણ વાતની ભનક ન લાગે તે પ્રમાણે ગુજરાત એટીએસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મોરબીના ઝીંઝુડા ગામે ( 600 crore Drugs seized in Zinzuda Morbi ) પહોંચી ગુજરાત ATSની ટીમને મળેલી બાતમી પ્રમાણે ઘર પર પહોંચ્યા બાદ ઘર ખુલતાંની સાથે જ ગુજરાત ATSની ટીમ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
Coast of Gujarat માં ગેરકાયદે પ્રવૃત્તિ કરવામાં આવશે તો Gujarat ATS પણ તૈયાર
ગુજરાત એટીએસની ટીમ દ્વારા દરોડા પાડીને મકાનમાંથી 120 કિલો જેની કિંમત 600 કરોડ રૂપિયાનું (Gujarat ATS And SOG exposed 600 Crore Drugs conspiracy ) હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે ડ્રગ્સ ( Drugs) ગુજરાતમાં આવતા પહેલા પાકિસ્તાન અને યુએઇ કનેક્શન ( International Drug conspiracy ) આરોપીઓના પૂછપરછમાં ખુલ્યું છે. પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે આ હેરોઈન ડ્રગ્સ ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનના મધદરિયેથી ડિલિવરી લઈ દ્વારકા છુપાવવામાં આવ્યું હતું એ બાદ મોરબી ઝીંઝુડા ગામના એક મકાનમાં છુપાવ્યું હતું દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ ( Pakistan drug mafia )ગુજરાતની દરિયાઈ સીમાનો ( Coast of Gujarat ) દુરુપયોગ શરૂ કર્યો છે જોકે એજન્સીઓ પણ એટલી જ સતર્ક છે અને તેમને પણ ચેતવણી આપી રહી છે કે જે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ગુજરાતની દરિયાઈ સીમાનો વપરાશ કરવામાં આવશે તો તેનું સ્વાગત કરવા માટે પણ ગુજરાત એટીએસ (Gujarat ATS ) તત્પર છે.
ગુલામ અને ઝબ્બાર દુબઈમાં Pakistan drug mafia ના સંપર્કમાં આવ્યા હતાં
મોરબી ડ્રગ્સ કેસમાં સમસુદ્દીન સૈયદ હુસૈન ઉર્ફે જબ્બાર જોડિયા અને ગુલામ હુસૈન નામના ત્રણ આરોપીની પકડવામાં આવ્યા છે પાકિસ્તાનથી જાહિદ બસ બલોચ પાસે દરિયા માર્ગે માલ મંગાવવામાં આવ્યો હતો. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં માલની ડિલિવરી મધદરિયેથી લેવામાં આવી હતી. જ્યાંથી માલ લાવીને દ્વારકાના દરિયા કિનારે સંતાડી દેવામાં આવ્યો હતો. બાદમાં મોરબીના ઝીંઝુડા ગામમાં મુખ્તારના કાકાના નવા બની રહેલા ઘરમાં જથ્થો તેઓએ છુપાવ્યો હતો. ગુલામ અને ઝબ્બાર અવારનવાર દુબઈ જતા હતા જ્યાંથી તેઓ પાકિસ્તાન ડ્રગ્સ માફિયાના ( Pakistan drug mafia ) સાથે સંપર્કમાં આવ્યો હોવાનું ખુલ્યું છે.