ગુજરાત

gujarat

ETV Bharat / city

આપ પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારની જાહેર થઈ ત્રીજી યાદી - ગુજરાતમાં AAPના સૌરાષ્ટ્ર બેઠકના ઉમેદવાર

આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી લઈ ઉમેદવાર સારી રીતે પોતાના વિસ્તાર પ્રચાર કરી શકે તે હેતુથી દરેક રાજકીય પાર્ટી કરતા પહેલા યાદી જાહેર કરે છે. જેના ભાગરૂપે પહેલા બે યાદીમાં કુલ 19 જેટલા ઉમેદવાર જાહેર કર્યા હતા. આજે વધુ એક ત્રીજી યાદી જાહેર કરી હતી જેમાં 10 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. Gujarat Assembly Election 2022, AAP Third list of Candidates Released

આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારના લીસ્ટની ત્રીજી યાદી જાહેર
આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારના લીસ્ટની ત્રીજી યાદી જાહેર

By

Published : Sep 7, 2022, 6:15 PM IST

અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને હજુ 3 મહિનાનો સમય બાકી છે. ચૂંટણી કમિશન (Gujarat Election Commission) દ્વારા હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ગુજરાતમાં તમામ રાજકીય પાર્ટી કરતા આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીલડી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાના ઉમેદવાર જાહેરાત (Assembly candidate announcement by AAP) કરવામાં આવી રહી છે. અગાઉ પણ બે યાદીમાં 19 જેટલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આજે ત્રીજી યાદી (Third list of Candidates Released) જાહેર કરી હતી. જેમાં વધુ 10 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

આજે આમ આદમી પાર્ટીની વધુ એક ત્રીજી યાદી જાહેર કરી હતી જેમાં 10 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આજે વધુ એક ત્રીજી યાદી જાહેર કરી હતી જેમાં 10 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

10 ઉમેદવારની યાદી જાહેરઆમ આદમી પાર્ટીના પ્રમુખ ( Aam Aadmi Party Gujarat President )ગોપાલ ઇટાલિયા જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે ખૂબ આગળ વધી રહી છે. જેના પગલે આજ ગુજરાત વિધાનસભાની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કૈલાશ ગઢવી કચ્છની માંડવી વિધાનસભા (Kutch Mandvi Assembly Seat) પરથી ચૂંટણી લડશે. જ્યારે દિનેશ કાપડિયા દાણીલીમડા, ડો.રમશે પટેલ ડીસા, લાલેશ ઠક્કર પાટણ, કલ્પેશ પટેલ ઉર્ફે ભોલાભાઈ અમદાવાદ શહેરની વેજલપુર બેઠક ( Ahmedabad Vejalpur Seat), વિજય ચાવડા સાવલી બેઠક, બિપિન ગામીત ખેડબ્રહ્મા બેઠક, પ્રફુલ વસાવા નાણોદ બેઠક, જીવન જુંગી પોરબંદર બેઠક અને અરવિંદ ગામીત નિઝર બેઠક પરથી ચૂંટણી લડશે.

જેના ભાગરૂપે પહેલા બે યાદીમાં કુલ 19 જેટલા ઉમેદવાર જાહેર કર્યા હતા. આજે વધુ એક ત્રીજી યાદી જાહેર કરી હતી જેમાં 10 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પહેલા બે યાદીમાં કુલ 19 જેટલા ઉમેદવાર જાહેર કર્યા હતા. આજે વધુ એક ત્રીજી યાદી જાહેર કરી હતી જેમાં 10 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર બેઠકના ઉમેદવાર જાહેરઆમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં ત્રણ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 29 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર બેઠક (Gujarat AAP Saurashtra candidates ) પર 11 ઉમેદવાર જાહેર કર્યા છે. દક્ષિણ ગુજરાત 6,મધ્ય ગુજરાત 6 ઉત્તર ગુજરાત 5 અને કચ્છમાંથી 1 આમ કુલ મળીને 29 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

ભ્રષ્ટાચાર પર ઝાડુ ફરશેવધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે IT, SBI જેવા દરોડા પાડવામાં આવ્યા છે.ગુજરાતની જનતા હોવી સમજી ગઈ છે. આવા દરોડા કોણ પાડી રહ્યું છે.આ વખતે ભાજપને ગુજરાતમાં હાર સામે દેખાઈ રહી છે.એટલે આવા દરોડા પાડી રહી છે પણ આ વખતે ગુજરાતમાં ભ્રષ્ટાચાર સરકાર પર આપનું ઝાડું ફરવાનું છે. તે નક્કી છે.

ABOUT THE AUTHOR

...view details