- માંડલ દાલોદ રોડ ઉપર જમીન ફાળવવામાં આવી
- સરકાર તરફથી 25 હજાર ચોરસમીટર જમીન ફાળવવામાં આવી
- કોલ્ડ સ્ટોરેજ,કપાસ મારકેટ,શાકમાર્કેટ,વે બ્રીજ જેવી સુવિધા ઉપલબ્ધ થશે માંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ
અમદાવાદ: માંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજુબાજુના 36 ગામના ખેડૂતો પોતાનો પાક લઈને વેચાણ અર્થે આવે છે. ખેડૂતોને માંડલ APMCમાં પોષણ ભાવ મળી રહે છે અને અહી ઓનલાઇન હરાજી પણ થાય છે. હાલમાં માંડલ APMCને સરકાર દ્વારા 25 હજાર ચોરસ મીટર જમીન માંડલ દાલોદ રોડ ઉપર ફાળવવામાં આવી છે.
ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજ સહિત અનેક સુવિધાઓ ઉભી થશે