ગુજરાત

gujarat

ETV Bharat / city

Gold Silver Price: સોનું ખરીદવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર, જોઈ લો આજે શું ભાવ છે...

રાજ્યમાં આજે (28 એપ્રિલે) સોના અને ચાંદીના ભાવમાં (Gold Silver Prices on 28 April) શું ફેરફાર થયો છે. તેના પર એક નજર કરીએ.

Gold Silver Price: સોનું ખરીદવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર, જોઈ લો આજે શું ભાવ છે...
Gold Silver Price: સોનું ખરીદવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર, જોઈ લો આજે શું ભાવ છે...

By

Published : Apr 28, 2022, 8:31 AM IST

અમદાવાદ : ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Prices in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ બનાવવા માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Prices in Gujarat) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ અહીં થાય છે.

આ પણ વાંચો-Share Market India: શેરબજારનું ઓપનિંગ અને ક્લોઝિંગ રહ્યું નબળું, સેન્સેક્સ 57,000ની નીચે

સોનાના ભાવ પર નજર

શહેરનું નામ ગ્રામ 24 કેરેટનો આજનો ભાવ 24 કેરેટનો ગઇકાલનો ભાવ વધારો/ઘટાડો
અમદાવાદ 10 52,940 52,940 0
સુરત 10 52,940 52,940 0
વડોદરા 10 52,910 52,910 0

આ પણ વાંચો-વિશ્વની સૈથી પ્રખ્યાત સીરીઝ એપ Netflixને ઝટકોઃ રશિયામાંથી ખસી જવાથી 200K સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા પછી શેર્સમાં 25%નો ઘટાડો

ચાંદીનો આજનો ભાવ

શહેરનું નામ ગ્રામ/કિ.ગ્રા આજનો ભાવ ગઇકાલનો ભાવ વધારો/ઘટાડો
અમદાવાદ 1 કિગ્રા 64,700 65,450 -750/-
સુરત 1 કિગ્રા 64,700 65,450 -750/-
વડોદરા 1 કિગ્રા 64,700 65,450 -750/-

ABOUT THE AUTHOR

...view details