ગુજરાત

gujarat

ETV Bharat / city

Gold Silver Price in Gujarat : સોના ચાંદીની બજારમાં તેજી - આજે સોના ચાંદીના ભાવ

તારીખ 17 મે (આજે)ના રોજ રાજ્યમાં સોનાનો તેમજ ચાંદીનો શું ભાવ (Gold Silver Price in Gujarat) છે, તેના વિશે જાણકારી મેળવીશું (Gold Silver Price in 17 May). ગુજરાતના મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોના રોજે રોજ નવા ભાવ વિશેની માહિતી મળતી રહેશે, ત્યારે આજની બજાર પરિસ્થિતી શું તેમાં આવો માહિતી મેળવીએ.

Gold Silver Price in Gujarat : સોના-ચાંદીની બજારમાં તેજી મળી જોવા...
Gold Silver Price in Gujarat : સોના-ચાંદીની બજારમાં તેજી મળી જોવા...

By

Published : May 17, 2022, 8:02 AM IST

Updated : May 17, 2022, 8:28 AM IST

અમદાવાદઃ ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ બનાવવા માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price in Today) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Price on 17 May) અહીં થાય છે.

આ પણ વાંચો:Petrol Diesel Price in Gujarat: વાહ... ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર

સોનાના ભાવ પર નજર

શહેરનું નામ ગ્રામ 24 કેરેટનો આજનો ભાવ 24 કેરેટનો ગઇકાલનો ભાવ વધારો/ઘટાડો
અમદાવાદ 10 52,000 51,420 +580
સુરત 10 52,000 51,420 +580
વડોદરા 10 52,000 51,420 +580

આ પણ વાંચો:Gold Silver Price in Gujarat: સોનું-ચાંદી લઈને આવ્યા અનેરો અવસર

ચાંદીનો આજનો ભાવ

શહેરનું નામ ગ્રામ/કિ.ગ્રા આજનો ભાવ ગઈકાલનો ભાવ વધારો/ઘટાડો
અમદાવાદ 1 કિગ્રા 61,200 60,210 +990
સુરત 1 કિગ્રા 61,200 60,210 +990
વડોદરા 1 કિગ્રા 61,200 60,210 +990
Last Updated : May 17, 2022, 8:28 AM IST

ABOUT THE AUTHOR

...view details