ગુજરાત

gujarat

Gold Silver Price in Gujarat: આજે ચાંદી ખરીદતા પહેલાં વિચારજો, શા માટે...

By

Published : May 8, 2022, 9:59 AM IST

રાજ્યમાં આજે (Gold Silver Price on 08 May) સોના અને ચાંદીના ભાવમાં (Gold Silver Price in Gujarat) શું ફેરફાર થયો છે. તેના પર એક નજર કરીએ.

Gold Silver Price in Gujarat: આજે ચાંદી ખરીદતા પહેલાં વિચારજો, શા માટે...
Gold Silver Price in Gujarat: આજે ચાંદી ખરીદતા પહેલાં વિચારજો, શા માટે...

અમદાવાદઃ ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ બનાવવા માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price in Today) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Price on 08 May) અહીં થાય છે.

આ પણ વાંચો:Share Market India: સેન્સેક્સ 460 પોઈન્ટ તૂટ્યો, છેલ્લા દિવસે રોકાણકારોની આશા પર ફર્યું પાણી

સોનાના ભાવ પર નજર

શહેરનું નામ ગ્રામ 24 કેરેટનો આજનો ભાવ 24 કેરેટનો ગઇકાલનો ભાવ વધારો/ઘટાડો
અમદાવાદ 10 51,440 51,390 50+
સુરત 10 51,440 51,390 50+
વડોદરા 10 51,860 51,470 390+

આ પણ વાંચો:Share Market India: સેન્સેક્સ 460 પોઈન્ટ તૂટ્યો, છેલ્લા દિવસે રોકાણકારોની આશા પર ફર્યું પાણી

ચાંદીનો આજનો ભાવ

શહેરનું નામ ગ્રામ/કિ.ગ્રા આજનો ભાવ ગઈકાલનો ભાવ વધારો/ઘટાડો
અમદાવાદ 1 કિગ્રા 62,500 62,300 200-
સુરત 1 કિગ્રા 62,500 62,300 620-
વડોદરા 1 કિગ્રા 62,500 62,300 620-

ABOUT THE AUTHOR

...view details