નામ: જગદીશ વિશ્વકર્મા
પિતાનું નામ: ઈશ્વરભાઈ
જન્મ તારીખ: 12 ઓગસ્ટ, 1973
જન્મ સ્થળ: અમદાવાદ
વૈવાહીક સ્થિતિ: પરિણીત
જીવનસાથીનું નામ: અલ્કાબહેન
સર્વોચ્ચ લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
નામ: જગદીશ વિશ્વકર્મા
પિતાનું નામ: ઈશ્વરભાઈ
જન્મ તારીખ: 12 ઓગસ્ટ, 1973
જન્મ સ્થળ: અમદાવાદ
વૈવાહીક સ્થિતિ: પરિણીત
જીવનસાથીનું નામ: અલ્કાબહેન
સર્વોચ્ચ લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
અન્ય લાયકાત: એસ. વાય. બી.એ., એમ.બી.એ. ઈન માર્કેટિંગ (સર્ટિફિકેટ કોર્સ)
કાયમી સરનામું: 66, વિક્રમપાર્ક પ્લોટિંગ બંગ્લોઝ, બજરંગદાસ બાપા આશ્રમની સામે, મારૂતિ સ્કૂલની સામે, સૈજપુર-બોઘા, નરોડા, નેશનલ હાઈવે નંબર 8, ઠક્કરબાપાનગર, અમદાવાદ – 382350
મત વિસ્તારનું નામ: નિકોલ
અન્ય લાયકાતઃ મેન્યુફેક્ચરિંગ ઓફ ટેક્સટાઈલ મશિનરી
સંસદીય કારકિર્દીઃ સભ્ય, તેરમી ગુજરાત વિધાનસભા, 2012-17
પ્રવૃત્તિઓઃ સભ્ય, કારોબારી સમિતિ, શ્રી ધાંધર પંચાલ સેવા સમાજ, અમદાવાદ, જનરલ સેક્રેટરી, વિશ્વકર્મા પંચાલ લુહાર સુથાર મહામંડળ, ગુજરાત રાજ્ય.
શોખ: વાંચન, સ્વિમિંગ, બેડમિન્ટન, સમાજસેવા
પ્રવાસ: જાપાન, જર્મની, લાટવિયા, દુબઈ, સિંગાપોર, થાઈલેન્ડ