ગુજરાત

gujarat

ETV Bharat / city

Gang Rape Victim Suicide : ગેંગરેપ આરોપીઓની ધમકીના પગલે પીડિતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

વર્ષ 2020ના ગેંગરેપનો (Gang Rape Case) ભોગ બનેલી પીડિતા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ (Gang Rape Victim Suicide ) કરતા પોલીસ દોડતી થઈ. અવારનવાર ગેંગરેપ કેસમાં સંડોવાયેલા આરોપીઓ તરફથી મળતી ધમકીથી કંટાળીને યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ (Attempted suicide by a gangrape victim) કર્યો હતો.

Gang Rape Victim Suicide : ગેંગરેપ આરોપીઓની ધમકીના પગલે પીડિતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
Gang Rape Victim Suicide : ગેંગરેપ આરોપીઓની ધમકીના પગલે પીડિતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

By

Published : Jun 10, 2022, 5:30 PM IST

અમદાવાદ- વર્ષ 2020માં બનેલી ગેંગરેપ ઘટનામાં (Gang Rape Case) જેલહવાલે કરાયેલા આરોપીઓ દ્વારા ફરિયાદી મહિલાને મારી નાખવાની ધમકી આપતા ગેંગરેપનો ભોગ બનેલી પીડિતા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ(Gang Rape Victim Suicide ) થયો હતો. યુવતી પર આરોપીઓ દ્વારા હુમલાની કોશિશના પગલે ડઘાઈને મોડીરાત્રે યુવતીએ ઊંઘની સંખ્યાબંધ ગોળીઓ (Attempted suicide by a gangrape victim)ખાઈ લેતા સારવાર અર્થે ખસેડવામાં આવી. યુવતીએ આ અંગે પોતાના વકીલને વિડીયો પણ મોકલ્યો હતો.

રોપીઓ તરફથી મળતી ધમકીથી કંટાળીને યુવતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચોઃ Life sentence for dumas gang rape accused : સુરત ડુમસ ગેંગરેપ કેસમાં વધુ બે આરોપીઓને કોર્ટે સંભળાવ્યાં સજા અને દંડ

પીડિતાનો આક્ષેપ- આત્મહત્યાનો પ્રયાસ (Gang Rape Victim Suicide )કરનાર ગેંગરેપ પીડિતાનો પોલીસ પર એવો પણ આક્ષેપ છે કે આરોપીઓ તરફથી મળતી અવારનવાર ધમકીને પગલે પોલીસની મદદ માંગવામાં આવી હતી. પણ પોલીસની મદદ ન મળતા તેણે આ(Attempted suicide by a gangrape victim) પગલું ભર્યું હતું.

આ પણ વાંચોઃ વડોદરામાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મ, પોલીસ તપાસ શરુ કરી

ગાંધીનગરમાં હુમલો પણ થયો હતો -પીડિત યુવતી તરફથી આજે મામલાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુનાવણી પહેલાં જ તેણે (Gang Rape Victim Suicide )આ પગલું ભર્યું છે. પીડિતા પર 8 જૂનના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હુમલો પણ થયો હતો. ગત રાત્રીએ ગેંગરેપનો ભોગ બનેલી પીડિતા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ (Attempted suicide by a gangrape victim)કરવા મામલે વસ્ત્રાપુર પોલીસે (Vastrapur Police) જાણવાજોગ નોંધ કરી હોવાનું સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details