મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે વિચાર ફાઉન્ડેશન દ્વારા ગાંધી મિત્ર એવોર્ડ 2019 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમના દ્રષ્ટા મેનેજિંગ ટ્રસ્ટી સુરેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત તથા ખ્યાતનામ સ્થાપિત પદ્મશ્રી વી.વી. દોશીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ગાંધી મિત્ર એવોર્ડ્સ 2019નું આયોજન કરાયું, રાજ્યપાલ રહ્યા હાજર - ગાંધી મિત્ર એવોર્ડસ
અમદાવાદઃ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે વિચાર ફાઉન્ડેશન દ્વારા ગાંધી મિત્ર એવોર્ડ 2019 કાર્યક્રમનું આયોજન મેનેજિંગ ટ્રસ્ટી સુરેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત તથા ખ્યાતનામ સ્થાપિત પદ્મશ્રી વી.વી. દોશીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

gandhi jayanti
અમદાવાદમાં ગાંધી મિત્ર એવોર્ડ્સ આઠમી એડિશનનું આયોજન કરવામાં આવ્યું
ગાંધી મિત્ર એવોર્ડ 19 આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જીણજ ખાતેના છોટુભાઈ પટેલ, બારડોલીના ડોક્ટર પ્રજ્ઞા મુકુલભાઈ, કલાર્થી દેવચંદભાઈ સાવલિયાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.