- સુભાષબ્રિજ નજીક 27 લાખની ચીલઝડપ
- 500 ગ્રામ સોનુ અને 4 કિલો ચાંદી ભરેલી બેગની લૂંટ
- રાજસ્થાનના બુલીયનના કર્મચારી પાસેથી ચીલઝડપ
અમદાવાદઃશિવમ બુલીયનમા ડિલીવરી બોય પવન શર્મા 7 માસથી નોકરી કરે છે.. કંપનીના સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરીને ડિલિવરી આપવા જાય છે.. માણેકચોકથી પવન શર્મા 500 ગ્રામના પાંચ સોનાના બિસ્કીટ અને 3 કિલો 814 ગ્રામની ચાંદીના બિસ્કીટ લઈને રાજસ્થાન જવા નીકળ્યો હતો. આ દરમ્યાન તેની બેગની ચીલઝડપ થઈ. લૂંટારાઓએ માણેક ચોકથી તેની રેકી કરી હોવાની શકયતાને લઈને પોલીસે માણેકચોકથી સુભાષબ્રિજ સુધીના સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ શરૂ કરી છે.
ફરિયાદી પણ શંકાના દાયરામાં