ગુજરાત

gujarat

ETV Bharat / city

Fight with Traffic Police in Ahmedabad: બાપુનગરમાં વાહન રોકવા મામલે ACPની ઓફિસની બહાર જ ટ્રાફિક પોલીસ સાથે મારામારી - ટ્રાફિક પોલીસ સાથે મારામારીનો વીડિયો વાઈરલ

અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં વાહન રોકવા (Fight with Traffic Police in Ahmedabad) મુદ્દે એચ ડિવિઝન ACPની કચેરી બહાર જ ટ્રાફિક પોલીસ સાથે મારામારી (Attack on traffic police outside ACP's office) કરવામાં આવી હતી. ગરીબનગર ચાર રસ્તા પાસે આ ઘટના બની હતી. જોકે, ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

Fight with Traffic Police in Ahmedabad: બાપુનગરમાં વાહન રોકવા મામલે ACPની ઓફિસની બહાર જ ટ્રાફિક પોલીસ સાથે મારામારી
Fight with Traffic Police in Ahmedabad: બાપુનગરમાં વાહન રોકવા મામલે ACPની ઓફિસની બહાર જ ટ્રાફિક પોલીસ સાથે મારામારી

By

Published : Jan 19, 2022, 9:48 AM IST

અમદાવાદઃ બાપુનગર વિસ્તારમાં ટ્રાફિક પોલીસે (Fight with Traffic Police in Ahmedabad) એક વાહનને રોકતા કેટલાક યુવાનોએ ટ્રાફિક પોલીસ સાથે મારામારી કરી હતી. ત્યારે આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ (Video of fights with traffic police goes viral) થયો હતો. તો ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી મારામારી કરનારા યુવકો સામે કાર્યવાહી શરૂ કરી છે.

2થી 3 યુવકોએ ટ્રાફિક કોન્સ્ટેબલ પર કર્યો હુમલો

2થી 3 યુવકોએ ટ્રાફિક કોન્સ્ટેબલ પર કર્યો હુમલો

રખિયાલ વિસ્તારમાં એચ ડિવિઝન ACPની કચેરી બહાર ટ્રાફિક પોલીસ સાથે મારામારીની ઘટના સામે (Attack on traffic police outside ACP's office) આવી છે. વાહન રોકવા મામલે આ ઝઘડો થયો હતો. ત્યારબાદ 2થી 3 યુવકોએ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે મારામારી (Fight with Traffic Police in Ahmedabad) કરી હતી. જોકે, આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ (Video of fights with traffic police goes viral) થયો હતો.

આ પણ વાંચો-Fight at Petrol Pump: સુરતમાં પેટ્રોલ પંપ પર પાણીની બોટલ અંગે પંપના કર્મચારીઓ અને 2 યુવક વચ્ચે મારામારી, એક યુવકનું મોત

આ પણ વાંચો-Murder In Porbandar : પોરબંદરમાં જૂથ અથડામણમાં બેના મોત, ત્રણની અટકાયત

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details