ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂઓ હોળી માર્કેટ અંગે ETV BHARATની તપાસ - અમદાવાદની હોળી

આવતી કાલે હોળી છે, ત્યારે કલર અને પિચકારીના માર્કેટમાં કેવી ઘરાકી છે, કેટલી વેરાઈટી છે. આ ઉપરાંત ચાઇનાથી માલ આવી રહ્યો છે કે કેમ? કોરોના વાઈરસની શું અસર છે? તેને લઈને ETV BHARATએ તપાસ કરી કરી હતી.

ETV BHARAT
જુઓ હોળી માર્કેટ અંગે ETV BHARATની તપાસ

By

Published : Mar 8, 2020, 5:14 PM IST

Updated : Mar 8, 2020, 11:56 PM IST

અમદાવાદ: કાલે હોળી હોવા છતાં હોળીનું માર્કેટ મંદી બતાવી રહ્યું છે. માર્કેટમાં ગ્રાહકો જોવા મળતા નથી. બાળકોને આકર્ષનારી વિવિધ પ્રકારની પિચકારીઓ માર્કેટમાં ઉપલબ્ધ હોવા છતાં, લોકોની ભીડ જોવા મળતી નથી. વેપારીઓ પાસે સ્ટોક હોવા છતાં, લોકો ખરીદી કરવાનું પસંદ કરતા નથી.

જૂઓ હોળી માર્કેટ અંગે ETV BHARATની તપાસ

લોકો માર્કેટમાં હાજર નેચરલ કલર્સને ખરીદવાનું પસંદ કરે છે. જેથીકૃત્રિમ કલર વેચનારા વેપારી ચિંતામાં જોવા મળે છે. આ ઉપરાંત હોળીને તમામ માલ ચઈનાથી આવતો હોવાથી, લોકો કોરાનાના ભયના કારણે ખરીદી કરવાનું ટાળે છે. જેથી ભારતીય બજારમાં ગ્રહણ લાગ્યું છે.

Last Updated : Mar 8, 2020, 11:56 PM IST

ABOUT THE AUTHOR

...view details