અમદાવાદ સમગ્ર દેશમાં મોંઘવારીએ માજા (india inflation rate 2022) મૂકી છે. ત્યારે હવે ફરી એક વાર સિંગતેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો (edible oil price hike in india) થતાં સામાન્ય જનતાની કમર (edible oil price today news) તૂટી ગઈ છે. સિંગતેલમાં ભાવવધારા સાથે એક ડબ્બાનો ભાવ 3,000ને પાર પહોંચી ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં ડબ્બાદીઢ 100થી 125 રૂપિયાનો ભાવવધારો થયો છે, જેના કારણે આગમાં ઘી ઉંમેરાયું જેવો ઘાટ સર્જાયો છે. આ તેજી પાછળનું કારણ મગફળીનો સ્ટોક નથી, સતત વરસાદના કારણે નવી સિઝન લેટ થશે. આ ઉપરાંત મહદઅંશે સંગ્રહખોરી તેજીને વેગ આપી રહી છે.
આ પણ વાંચોGold Silver Price in Gujarat: સોનામાં સામાન્ય ભાવવધારો, ચાંદીમાં કોઈ ફેરફાર નહીં
સરકારની જાહેરાતની પણ નથી થતી અસર આ અંગે તેલના જથ્થાબંધ વેપારીઓનું કહેવું છે કે, છેલ્લા 5 વર્ષમાં આટલા ઊંચા ભાવ નથી જોવા (edible oil price today news) મળ્યા. સરકારે ખાદ્યતેલના ભાવમાં (edible oil price today news) નિયંત્રણમાં લેવા અનેક જાહેરાત કરી તેમ છતાં તે પગલાની રાજ્યના સ્થાનિક ભાવ પર કોઈ અસર જોવા મળી નથી. મહત્વનું છે કે, છેલ્લા 15 દિવસમાં સિંગતેલના ભાવમાં 180 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.
આ પણ વાંચોPetrol Diesel Price in Gujarat પેટ્રોલ ડીઝલના ભાવથી લોકો ત્રાહિમામ્
ભાવવધારાનું કારણ સારો વરસાદ, ઊંચા ભાવ છતાં મગફળીના વાવેતરમાં સરેરાશ 10 ટકાનો ઘટાડો થી 17 લાખ હેક્ટરની આસપાસ (edible oil price today news) રહ્યું છે. એકધારા વરસાદના કારણે નવી સિઝન મોડી આવશે. તેમ જ અત્યારે મગફળીની મળતર ન હોવાથી ગુજરાતની 90 ટકા ઓઈલ મિલો પણ બંધ થઈ ચૂકી છે. તેની પણ બજાર પર અસર જોવા મળી (edible oil price hike in india) છે. જાણકારોના મતે નવી સિઝન શરૂ ન થાય ત્યાં સુધી ગ્રાહકોએ ઊંચા ભાવનો સામનો કરવો જ પડશે. આ ઉપરાંત આગામી સમયમાં આયાતી તેલોમાં ભાવની સ્થિતિ કેવી રહે છે. તેના પર બજારનો આધાર રહેશે.