ગુજરાત

gujarat

ETV Bharat / city

શહેરમાં મોડી સાંજે પડી મેઘરાજાની એન્ટ્રી, હજી 3 દિવસ આગાહી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ - weather update ahmedabad

અમદાવાદમાં ગુરુવારે સાંજે વરસાદ વરસ્યો (Heavy Rain in Ahmedabad) હતો. શહેરના પાલડી, વાસણા, જીવરાજપાર્ક, ઈસ્કોન સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. બીજી તરફ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા (farmers problems) મળ્યો છે.

શહેરમાં મોડી સાંજે પડી મેઘરાજાની એન્ટ્રી, હજી 3 દિવસ આગાહી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
શહેરમાં મોડી સાંજે પડી મેઘરાજાની એન્ટ્રી, હજી 3 દિવસ આગાહી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

By

Published : Oct 7, 2022, 8:32 AM IST

અમદાવાદરાજ્યમાં ચોમાસાએ વિદાય લીધી હતી. તેમ છતાં ગુરૂવારે સાંજે મેઘરાજાની ફરી (monsoon in ahmedabad) એન્ટ્રી થઈ હતી. સાથે જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો (Heavy Rain in Ahmedabad) હતો. બીજી તરફ રસાદના કારણે ખેડૂતોમાં ચિંતા (farmers problems) જોવા મળી રહી છે.

ખેડૂતોમાં ચિંતા રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભારે ગરમી જોવા મળી હતી. તો હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) પ્રમાણે ગુરૂવારે સાંજે રાજ્યના અનેક શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો જતો, જેથી જનતાને ઠંડી અનુભવ જોવા મળ્યો હતો. તો ખેડૂતો પાક નિષ્ફળ જવાના ભયના કારણે ચિંતામાં (farmers problems) મૂકાયા હતા.

પાક નિષ્ફળ જવાનો ભય

અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી વાતાવરણસાંજના 6 વાગ્યા બાદ આચનક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અહીં પાલડી, વાસણા, જીવરાજપાર્ક, બોપલ, ઈસ્કોન, થલતેજ, નરોડા, મણિનગર, વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા (weather update ahmedabad) મળ્યું હતું. સાથે જ વરસાદના કારણે શહેરીજનોને ગરમીમાંથી (Heavy Rain in Ahmedabad) રાહત મળી હતી. જોકે, આજે બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

પાક નિષ્ફળ જવાનો ભયખેડૂતને ચોમાસાની ઋતુમાં વાવેતર કરવામાં આવેલા પાક હવે સંપૂર્ણ રીતે તૈયાર થવાની તૈયારીમાં છે. ત્યારે આ રીતે અચાનક વરસાદ થતા તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થવાની શકયતા છે. આના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફળી વળ્યું છે.

આગામી 3 દિવસ વરસાદની આગાહીહવામાન વિભાગ (Meteorological department forecast) દ્વારા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ ઝાપટા પાડવાની આગાહી કરવામાં આવી છે.આ વરસાદ થતા શહેરની જનતાને ઠંડક થશે પણ ખેડૂતને મોટી માત્રામાં નુકશાન થવાની શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details