ગુજરાત

gujarat

ETV Bharat / city

નર્મદા કેનાલ મુખ્ય રસ્તા પર ખતરા સમાન લાઈટનો થાંભલો - narmada cenal

અમદાવાદઃ અમદાવાદના સાબરમતી વિસ્તારના વિસત પેટ્રોલ પંપથી નર્મદા કેનાલ તરફ જતા મુખ્ય રસ્તા પર વીજળીનો મોટો થાંભલો આડો નમી ગયો છે.

નર્મદા કેનાલ મુખ્ય રસ્તા ઉપર જોખમી લાઈટ નો થાંભલો

By

Published : May 16, 2019, 12:39 AM IST

છેલ્લા બે દિવસથી આ લાઈટનો થાંભલો આડો પડી ગયેલો છે. આ માર્ગ મુખ્ય હાઈવે હોવાથી બંને તરફના પૂરપાટ દોડી આવતા વાહનો માટે ગમે ત્યારે આ નમી ગયેલો થાંભલો ખતરા સમાન છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ નમી ગયેલા થાંભલાને દૂર કરવામાં નહીં આવે તો મોટી જાનહાની થઈ શકે તેમ છે.

નર્મદા કેનાલ મુખ્ય રસ્તા ઉપર જોખમી લાઈટ નો થાંભલો

ABOUT THE AUTHOR

...view details