ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે મોદી @20 બૂકનું કરશે વિમોચન - modi at 20 book

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઉપર લખાયેલા પુસ્તક 'મોદી @20 સપના થયા સાકાર'નું વિમોચન (Rajnath Singh to inaugurate modi at 20 book) કરશે. ત્યારે આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ સિંહ ઠાકુર (anurag thakur) પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

ગાંધીનગરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે મોદી @20 બૂકનું કરશે વિમોચન
ગાંધીનગરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે મોદી @20 બૂકનું કરશે વિમોચન

By

Published : Oct 17, 2022, 8:15 AM IST

અમદાવાદદેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે ગુજરાત પ્રવાસે (defense minister rajnath singh) આવશે. ત્યારે આજે તેઓ ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઉપર લખાયેલા 'મોદી @20 સપના થયા સાકાર' પુસ્તકનું (inaugurate modi at 20 book) વિમોચન કરશે.

CM અને PM તરીકે નરેન્દ્ર મોદી કેટલા સફળ તે અંગે પુસ્તકમાં વાત વડાપ્રધાન અંગે લખાયેલા આ પુસ્તકમાં (modi at 20 book) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન ગુજરાત અને દેશભરમાં જે પ્રગતિ થઈ છે. તે વર્ણવવામાં આવી છે. આ પુસ્તકમાં મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કેટલા સફળ થયા છે તે અંગે પણ જણાવવામાં આવ્યું છે.

કેન્દ્રિય પ્રધાન રહેશ ઉપસ્થિત તો સંરક્ષણ પ્રધાનની સાથે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગસિંહ ઠાકુર (anurag thakur) પણ આ વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહેશે. જોકે, આ પુસ્તકમાં રાષ્ટ્રીય-વૈશ્વિક કક્ષાના વિવિધ બિન્દુઓ ઉપર કુલ 5 વિભાગોમાં સફળ નેતૃત્વના (modi at 20 book) વિવિધ પાસા રજૂ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details