અમદાવાદઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા દુષ્કર્મ મામલે પાટળી, માંડસ અને દસાડા તાલુકાના ખારાપાટ દલિત યુવા વિકાસે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં આરોપીને વહેલી તકે સખ્ત સજા આપવાની માગ કરવામાં આવી છે.
અમદાવાદઃ દલિત યુવા વિકાસ પરિષદે હાથરસ ઘટનાને લઇ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું - ખારાપાટ દલિત યુવા વિકાસ
ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા દુષ્કર્મ મામલે પાટળી, માંડસ અને દસાડા તાલુકાના ખારાપાટ દલિત યુવા વિકાસે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં આરોપીને વહેલી તકે સખ્સ સજા આપવાની માગ કરવામાં આવી છે.
દલિત યુવા વિકાસ પરિષદે હાથરસ ઘટનાને લઇ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
હાથરસમાં થયેલી ઘટનાને પગલે પાટડી, માંડલ અને દસાડા તાલુકા ખારાપાટ દલિત યુવા વિકાસ પરિષદના પ્રમુખ બાબુ સોલંકી, ચેરમેન હરિ વણકર, દલસુખભાઈ, કિશોર વાઘેલા, ડી.કે.મકવાણા, પસાભાઈ સાવડા, રસિકભાઈ વકીલ અને અમરીશભાઈએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.