અમદાવાદ: વાત છે શહેરના નિકોલ વિસ્તારની, જ્યાં સ્કુલની બહાર એક વ્યક્તિ જાહેરમાં દારૂ પી રહ્યો હતો. તે વ્યક્તિને પૂછવામાં આવ્યું કે,જાહેરમાં સ્કુલની પાસે બેસીને આ રીતે દારૂ કેમ પી રહ્યા છો. ત્યારે તે વ્યક્તિએ જવાબ આપ્યો કે હું પોલીસ વાળો છું, મારું નામ જીતુભાઈ પાટીલ છે અને નરોડા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવું છે.
- અમદાવાદમાં દારૂ પીનાર કોન્સ્ટેબલનો વીડિયો વાઇરલ
- કોન્સ્ટેબલ નરોડા પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવે છે
- નિકોલ પોલીસ ASIની ધરપકડ કરી