- ભાજપની જન આશીર્વાદ યાત્રા પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો પ્રહાર
- કોરોનામાં ભાજપ સરકારે ગુજરાતના લોકોને ભગવાન ભરોસે મુક્યા : ચાવડા
- કોરોનાની તૈયારી કરવાના બદલે ઉત્સવો કરી રહી હોવાના ચાવડાના આક્ષેપો
અમદાવાદ : ભાજપની જન આશીર્વાદ યાત્રાનો વિરોધ કરવા કોંગ્રેસે ન્યાય યાત્રા શરૂ કરી છે. આ દરમિયાન અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકાર કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારી કરવાના બદલે ઉત્સવોની ઉજવણી કરી રહી છે. આ બાબતે સરકારને શરમ આવવી જોઈએ, પરંતુ સરકાર ખાલી મોટા વાયદાઓ અને પોતના શાસન માટે કામ કરે છે. રાજ્યમાં કોરોનાકાળ દરમિયાન 2 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો:અંગ્રેજોની જેમ ચાલી રહેલા શાસન સામે ફરી લડવાનું છે : અમિત ચાવડા
કોરોનામાં સરકાર દ્વારા કાળાબજારી