ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકારીકર્મીઓના આંદોલન મુદ્દે કૉંગ્રેસનો પ્રહાર, કહ્યું ભાજપ અટકાવવાનું, ભટકાવવાનું અને લટકાવવાનું કામ કરે છે - gujarat congress news

રાજ્યમાં સરકાર સામે આંદોલન કરી રહેલા સરકારી કર્મચારીઓને કૉંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું (Manish Doshi attack on Gujarat BJP) હતું કે, ભાજપની સરકાર (Gujarat BJP Government) સરકારી કર્મચારીઓ સાથે અમાનવીય વલણ દાખવી રહી છે.

સરકારીકર્મીઓને આંદોલન મુદ્દે કૉંગ્રેસનો સરકાર પર પ્રહાર, કહ્યું ભાજપ અટકાવવાનું, ભટકાવવાનું અને લટકાવવાનું કામ કરે છે
સરકારીકર્મીઓને આંદોલન મુદ્દે કૉંગ્રેસનો સરકાર પર પ્રહાર, કહ્યું ભાજપ અટકાવવાનું, ભટકાવવાનું અને લટકાવવાનું કામ કરે છે

By

Published : Sep 23, 2022, 9:21 AM IST

ગાંધીનગરરાજ્યમાં સરકારી કર્મચારીઓ સહિત અનેક સંગઠનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. તો હવે આને લઈને ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડો મનીષ દોશીએ (Manish Doshi attack on Gujarat BJP) સરકાર પર આકરા પ્રહાર (Gujarat BJP Government) સરકારી કર્મચારીઓ સાથે અમાનવીય વલણ દાખવી રહી છે. કર્યા હતા.

જૂની પેન્શન યોજના લાગુ કરાશે

જૂની પેન્શન યોજના લાગુ કરાશેકૉંગ્રેસના પ્રવક્તાએ (Manish Doshi attack on Gujarat BJP) જણાવ્યું હતું કે, રાજ્યમાં કામ કરતા કર્મચારીઓને સુરક્ષા માત્ર એ માટે કૉંગ્રેસની સરકાર પ્રતિબદ્ધ છે. સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી પેન્શન મળે એ જરૂરી છે અને કૉંગ્રેસનું (gujarat congress news) વચન છે કે, સરકાર બનતા જ કાયદો બનશે. આ ઉપરાંત ગુજરાતમાં સરકાર આવતા કૉંગ્રેસ જૂની પેન્શન યોજના (Old Pension Schemes) લાગુ કરવામાં આવશે.

શિક્ષકોને અન્યાય તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે શિક્ષકોને અન્નાય થાય છે. તેવામાં માસ સી.એલ.માં જતાં શિક્ષકને ભાજપ દ્વારા ધમકી મળે છે. ગુજરાતનાં યુવાનોને પારદર્શક રીતે નોકરી મળે. ભાજપ પહેલા અટકાવવાનું, ભટકાવનાનું અને પછી લટકાવવાનું કામ કરે છે. સરકાર 60 દિવસ છે કામ કરે તો સારું (gujarat congress news) ગણાશે.

ચૂંટણીને ગણતરીના દિવસો બાકી ત્યારે ચૂંટણીને હવે ગણતરીના દિવસો (Gujarat Assembly Elections 2022) બાકી છે. ત્યારે દરેક પક્ષ એક બીજા પર આક્ષેપ કરી રહ્યું છે. ત્યારે દરેક પક્ષ મતદારોને મનાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે હવે સાચી હકીકત તો એ છે કે, રાજકીય નેતાઓ ચૂંટણી સમયે જ દેખાય છે. બાકી ચૂંટણી બાદ દેખાતા જ નથી. એટલે દરેક નેતાઓ પોતાના રાજકીય રોટલા સેકવા માટે પ્રજાને વચનો આપી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details