ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન - Madhav Singh Solanki passes away
18:02 January 10
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન
17:53 January 10
ભરતસિંહ સોલંકીએ માધવસિંહ સોલંકીને આપ્યા અંતિમસંસ્કાર
ભરતસિંહ સોલંકીએ માધવસિંહ સોલંકીને આપ્યા અંતિમસંસ્કાર
17:44 January 10
વિધિ અને મંત્રોચ્ચાર સાથે અંતિમવિધિ શરૂ કરવામાં આવી
વિધિ અને મંત્રોચ્ચાર સાથે અંતિમવિધિ શરૂ કરવામાં આવી
17:36 January 10
શાસ્ત્રોક્ત વિધિ સાથે આપવામાં આવશે અંતિમસંસ્કાર
શાસ્ત્રોક્ત વિધિ સાથે આપવામાં આવશે અંતિમસંસ્કાર
17:22 January 10
ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
16:50 January 10
માધવસિંહ સોલંકીનો પાર્થીવ દેહ કોંગ્રેસ ભવન ખાતે અંતિમદર્શન માટે મૂકાયો
માધવસિંહ સોલંકીનો પાર્થીવ દેહ કોંગ્રેસ ભવન ખાતે અંતિમદર્શન માટે મૂકાયો
14:46 January 10
ભરતસિંહ સોલંકી અમદાવાદ એરપોર્ટથી કોંગ્રેસ ભવન જવા રવાના
ભરતસિંહ સોલંકી અમદાવાદ એરપોર્ટથી કોંગ્રેસ ભવન જવા રવાના
13:09 January 10
પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહના નિવાસ સ્થાનેથી નીકળશે અંતિમ યાત્રા
પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહના નિવાસ સ્થાનેથી નીકળશે અંતિમ યાત્રા
13:06 January 10
વિક્રમ ઠાકોર અને કરણી સેનાના રાજ શેખર પણ માધવસિંહના અંતિમ દર્શને પહોંચ્યા
વિક્રમ ઠાકોર અને કરણી સેનાના રાજ શેખર પણ માધવસિંહના અંતિમ દર્શને પહોંચ્યા
11:50 January 10
માધવસિંહની અંતિમ યાત્રાનો રૂટ
માધવસિંહના અંતિમ દર્શન માટે 300 જેટલા વ્યક્તિઓ પહોંચ્યા,મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી
11:41 January 10
પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મેહતાએ મધવસિંહના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા
પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મેહતાએ મધવસિંહના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા
11:28 January 10
માધવસિંહની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી ઇન્દ્રોડા સર્કલ
માધવસિંહની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી ઇન્દ્રોડા સર્કલ, કોબ સર્કલ, વિસત સર્કલ થઈને આશ્રમ રોડ પરથી કોંગ્રેસ ભવન પહોંચશે
10:57 January 10
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા મધવસિંહના ઘરે પહોંચ્યા
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા મધવસિંહના ઘરે પહોંચ્યા
10:57 January 10
બપોરે માધવસિંહના પુત્ર ભરતસિંહના વિદેશથી પરત આવશે
બપોરે માધવસિંહના પુત્ર ભરતસિંહના વિદેશથી પરત આવ્યા બાદ 2 વાગ્યે આ મોક્ષરથમાં માધવસિંહના મૃતદેહને અમદાવાદ કોંગ્રેસ ભવન લઈ જવાશે. જ્યાં વી.એસ. હોસ્પિટલની પાછળના સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે
10:56 January 10
પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહની અંતિમ યાત્રાની તૈયારીઓ શરુ
- સ્વ. માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહને બપોરે 3 વાગે લાવવામાં આવશે કોંગ્રેસ કાર્યાલય
- 3 વાગ્યા થી 5 વાગ્યા સુધી કોંગ્રેસ દર્શનાર્થે મુકવામાં આવશે પાર્થિવદેહને
- 5 વાગ્યા બાદ વી.એસ. મુક્તિધામ અંતિમસંસ્કાર લઈ જવવામાં આવશે
- વી.એસ. મુક્તિધામમાં કરવામાં આવશે અંતિમસંસ્કાર
- બપોરે 1.30 વાગ્યા આસપાસ સ્વ.માધવસિંહ સોલંકીનો પુત્ર ભરતસિંહ સોલંકી અમેરિકાથી પરત આવશે
- કોંગ્રેસના ગાંધી પરિવાર માંથી રાહુલ ગાંધીની જગ્યાએ હવે પ્રિયંકા ગાંધી આવી શકે છે અમદાવાદ
- પ્રિયંકા ગાંધી બપોરે 3 વાગ્યા આસપાસ આવી શકે છે અમદાવાદ
- ગાંધી પરિવાર માંથી પ્રિયંકા ગાંધી આવે તેવી શકયતા પ્રબળ
- પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહની અંતિમ યાત્રાની તૈયારીઓ શરુ
10:39 January 10
આજે પાર્થિવદેહને કોંગ્રેસ કાર્યાલય લાવવામાં આવશે
ગાંધીનગરઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ અને વરિષ્ઠ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન રહી ચૂક્યા હતા. ગુજરાતમાં 1980ના દાયકામાં તેઓ પોતાના ખામ થિયરી માટે જાણીતા હતા.
માધવસિંહ સોલંકીના અવસાન પર અને નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. વર્તમાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ તેમના નિધન દુઃખ વ્યક્ત કર્યુ છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકીના પુત્ર અને ગુજરાતના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અમેરિકામાં હોવાના કારણે માધવસિંહ સોલંકીની અંતિમ વિધિ આજે (રવિવાર)ના રોજ કરવામાં આવશે.