ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ કોંગ્રેસના યુવા નેતા હબીબ મેવનું કોરોનાના કારણે મોત - Congress leader and Ex member of Municipal School board Habib Mev died

અમદાવાદમાં કોરોનાને કારણે કોંગ્રેસના વધુ એક નેતાનું મોત થયું છે. જમાલપુર વોર્ડના કોંગ્રેસના નેતા હબીબ મેવનું કોરોનાથી મોત થયું છે.

Habib Mev died of coronavirus
કોંગ્રેસના યુવા નેતા હબીબ મેવનું કોરોનાના કારણે મોત

By

Published : May 10, 2020, 7:05 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાને કારણે કોંગ્રેસના વધુ એક નેતાનું મોત થયું છે. જમાલપુર વોર્ડના કોંગ્રેસના નેતા હબીબ મેવનું કોરોનાથી મોત થયું છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ હબીબ મેવને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે.

નોંધનીય છે કે, આ પહેલા કોંગ્રેસના કોર્પોરેટર બદ્દરૂદ્દીન શેખનું પણ કોરોના વાયરસના કારણે નિધન થયું હતું. બીજા કોંગી નેતાનું નિધન થતા ખળભળાટ મચી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details