ફરિયાદી મહિલા સાથે હોટલના રૂમમાં જબરજસ્તી કરનારા વાડજ PSI વિરુદ્ધ ફરિયાદ - પીએસઆઈ
શહેરમાં રક્ષક જ ભક્ષક બન્યાં હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ફરિયાદ કરવા ગયેલ મહિલાને PSIએ હોટલમાં બોલાવી અને તેની સાથે જબરજસ્તી કરી હોવાના આક્ષેપ સાથે મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
![ફરિયાદી મહિલા સાથે હોટલના રૂમમાં જબરજસ્તી કરનારા વાડજ PSI વિરુદ્ધ ફરિયાદ ફરિયાદી મહિલા સાથે હોટલના રૂમમાં જબરજસ્તી કરનાર વાડજ PSI વિરુદ્ધ ફરિયાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8020478-thumbnail-3x2-vadaj-fariyad-7204015.jpg)
ફરિયાદી મહિલા સાથે હોટલના રૂમમાં જબરજસ્તી કરનાર વાડજ PSI વિરુદ્ધ ફરિયાદ
અમદાવાદ: શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી મહિલાએ પોતાના પતિ ગુમ થયાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે મામલે જૂના વાડજ પોલીસ ચોકીમાં તેમને જવાબ લખાવવા માટે બોલાવ્યાં હતાં.જે દરમિયાન PSI મિશ્રા ચોકી પર ઉપર આવ્યાં હતાં અને ફરીયાદી મહિલાને ઈશારો કરી એકાઉન્ટ રૂમમાં મળવા બોલાવ્યાં હતાં.
ફરિયાદી મહિલા સાથે હોટલના રૂમમાં જબરજસ્તી કરનાર વાડદ PSI વિરુદ્ધ ફરિયાદ