ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: અખબારનગર પાસે કારમાં આગ લાગી, કોઈ જાનહાની નહીં - Nava Vadaj

શહેરના અખબાર નગર પાસે આવેલી રચના સ્કૂલ પાસેથી પસાર થતી એક કારમાં અચાનક આગ લાગતા કાર બળીને ખાક થઈ ગઈ હતી. આસપાસના લોકો કારની આગને બુઝાવવા પ્રયત્નો કરે ત્યાં સુધી તો બહુ મોડું થઈ ગયું હતું.

અખબારનગર પાસે ઈકો કારમાં આગ, જાનહાની ટળી
અખબારનગર પાસે ઈકો કારમાં આગ, જાનહાની ટળી

By

Published : Sep 25, 2020, 3:25 PM IST

અમદાવાદ: નવા વાડજમાં અખબારનગર પાસે આવેલી રચના સ્કૂલ પાસેથી પસાર થઈ રહેલી કારમાં અચાનક જ કારમાં આગ લાગી હતી અને કાર બળીને ખાક થઈ ગઈ હતી. આસપાસના લોકો કારની આગને બુઝવવાના પ્રયત્નો કરે ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું.

અખબારનગર પાસે ઈકો કારમાં આગ, જાનહાની ટળી

આસપાસના લોકો ગેસ લિકેજ કે શોર્ટસર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું માની રહ્યા છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી. કારને આગ લાગતા કારમાં બેઠેલા તમામ લોકો તાત્કાલિક બહાર નીકળી જતા તેમને કોઈ નુકસાન કે જાનહાની થઈ નહતી.

ABOUT THE AUTHOR

...view details