- અમદાવાદને મળશે બુધવારે મેયર
- શિડ્યુલ કાસ્ટના કાઉન્સિલરને મળશે મેયર પદ
- કોંગ્રેસ મેયર માટે ઉમેદવાર નહીં ઊભા રાખે
અમદાવાદ: જિલ્લાની મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ 160 કરતાં વધારે સીટો જીતીને ફરી એક વખત સત્તાપક્ષ હાંસલ કર્યો છે, ત્યારે બુઘવારે પહેલાં બોર્ડની સામાન્ય સભા મળવાની છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સાથે જ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સહિતની ટીમ બુધવારે જાહેર થશે અને તેની વરણી કરવામાં આવશે.
આ પણ વાંચો:વડોદરા શહેરના કોણ બનશે મેયર? જુઓ વિજેતા ઉમેદવારોની સંભવિત યાદી