હિંસાની શક્યતાને પગલે CAAના શાંતિપૂર્ણ વિરોધ માટે પરવાનગી ન આપવી જોઈએ: સરકાર - ગુજરાત હાઈ કોર્ટ
ગત 12મી ડિસેમ્બરના રોજ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર બાદ રાજપત્રમાં રજૂ કરાયેલા નાગરિક્તા સુધારા કાયદા અંગે સમગ્ર દેશમાં ચાલી રહેલા સમર્થન-વિરોધ વચ્ચે અમદાવાદમાં CAAના વિરોધ કરવા માટે પોલીસે પરવાનગી ન આપતાં હાઈકોર્ટમાં પડકારેલી રિટ મુદ્દે ગુરૂવારે જસ્ટીસ એ.વાય.કોગ્જે સમક્ષ રાજ્ય સરકારે જવાબ રજૂ કરતા કહ્યું કે, CAA-NRC મુદ્દે શાહઆલમમાં હિંસાની ઘટના બની હતી અને બે અરજદારે 10 હજાર લોકોની જવાબદાર મુદ્દે શંકા વ્યકત કરી હતી. જેથી કાયદો અને વ્યવસ્થા બગડવાની શક્યતાના પગલે પરવાનગી ન આપવાની રજૂઆત કરી હતી.
હિંસા
Last Updated : Jan 24, 2020, 7:25 AM IST