અમદાવાદમાં સગીર આરોપીએ આચર્યું દુષ્કર્મ, વીડિયો વાઈરલ થતાં પીડિતાએ કરી આત્મહત્યા
અમદાવાદમાં ધોરણ 12માં અભ્યાસ કરનારી વિદ્યાર્થિની સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થીએ દુષ્કર્મ આચરી બીભત્સ વીડિયો વાયરલ કર્યો છે. જેથી પીડિતાએ આત્મહત્યા કરી છે.
અમદાવાદમાં સગીર આરોપીએ આચર્યું દુષ્કર્મ, વીડિયો વાઈરલ થતાં પીડિતાની આત્મહત્યા
અમદાવાદઃ શહેરના એક વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરનારી સગીરા સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થીએ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ બીભત્સ વીડિયો વાયરલ કરતાં પીડિતાએ આત્મહત્યા કરી છે. પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ અરોપીની ધરપકડ કરી છે.