અમદાવાદ:બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર (Bollywood Actor Akshay Kumar Visits Ahmedabad) અમદાવાદની મુલાકાત આવ્યા હતા હતા. રક્ષાબંધન તહેવારને લઈને અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન (Akshay Kumar film Rakshabandhan) રિલીઝ થવા જઈ રહી છે. તેના પ્રમોશન માટે પૂરી ટીમ અમદાવાદની મુલાકાતે આવી હતી. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા સમય પહેલાં સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મના પ્રમોશનનો લઈને અમદાવાદ આવ્યા હતા.
આ પણ વાંચો:ગ્રેજ્યુએટ ચાઈ વાલીની 'ચા' ની ચુસ્કી લેતો વિજય દેવરાકોંડા, તસવીર થઈ વાયરલ
અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન :બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ને લઇને સોમનાથની મુલાકાત લીધી હતી.અક્ષય કુમારે જણાવ્યું હતું કે, ફિલમ પ્રમોશન માટે ગુજરાત મારા માટે ખુબ લક્કી છે. આ ઉપરાંત તેણે ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, તેણે તેની કારકિર્દીમાં સાઈન કરેલી તે સૌથી ઝડપી ફિલ્મ છે અને તેણે આ ફિલ્મ તેની બહેન અલકા હિરાનંદાનીને સમર્પિત કરી જેઓ સહ-નિર્માતા તરીકે પણ કામ કરે છે.