ગુજરાત

gujarat

ETV Bharat / city

ગોમતીપુરમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પર હુમલો, આપના કાર્યકરો પર આરોપ - ગોમતીપુર પોલીસ

અમદાવાદના ગોમતીપુરમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર હુમલો થયો છે. વિનય તોમર પર આપના કાર્યકર્તા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. ઇજાગ્રસ્ત પવન તોમરને શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. BJP Youth Front President attacked , AAP workers in Gomtipur Ahmedabad , Shardaben Hospital Ahmedabad

ગોમતીપુરમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પર હુમલો, આપના કાર્યકરો પર આરોપ
ગોમતીપુરમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પર હુમલો, આપના કાર્યકરો પર આરોપ

By

Published : Sep 13, 2022, 9:35 PM IST

અમદાવાદઅમદાવાદના ભાજપ ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર ઉપર હુમલો થયો ( BJP Youth Front President attacked ) હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે સવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો ( AAP workers in Gomtipur Ahmedabad ) ભાજપના કાર્યકર્તા પવન તોમરના ( Attack on Pavan Tomar ) ઘર નજીક રાઉન્ડ પર આવ્યા હોવાની માહિતી મળી રહી છે. વોર્ડના નાગરિકોને ઉશ્કેરતા હોવાના ભાજપના આક્ષેપ છે.

શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા ભાજપના કાર્યકર્તા પવન તોમરે આમ આદમી પાર્ટીના કાર્યકરોને ( AAP workers in Gomtipur Ahmedabad ) મનાઈ કરતા હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. આપ કાર્યકરોએ પવન તોમરના કાર્યાલય ઉપર જઈને હુમલો ( BJP Youth Front President attacked ) કર્યો હતો. પવન તોમરને શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ભાજપ નેતાને ( Attack on Pavan Tomar ) છરીના ઘા મારતાં શારદાબેન હોસ્પિટલમાં ( Shardaben Hospital Ahmedabad ) ખસેડવામાં આવ્યા છે. યુવા નેતાના કાર્યકરો પણ હોસ્પિટલમા હાજર છે. અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ પણ હોસ્પિટલ પહોંચ્યા છે.

આપના કાર્યકરનું નામ ખુલ્યુંહાલમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પવન તોમર પર ( BJP Youth Front President attacked ) આપના કાર્યકર સાહિલ ઠાકોરે હુમલો ( Attack on Pavan Tomar ) કર્યો હોવાનું પ્રાથમિક માહિતી મળી છે. ત્યારે આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details