અમદાવાદઃ 24 ઓગસ્ટના રોજ જુદા-જુદા જિલ્લાઓમાં યોજાયેલી નગરપાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટનો અનાદર કરવા બદલ જુદા-જુદા જિલ્લાના કુલ 38 ભાજપના સભ્યોને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપના મુખ્ય પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી સસ્પેન્ડ થયેલ સભ્યોના નામ જાહેર કરાયા હતા.
નગરપાલિકાઓની ચૂંટણીમાં મેન્ડેટના અનાદર બદલ ભાજપે 38 સભ્યોને સસ્પેન્ડ કર્યા - gujarat bjp latest news
ભાજપના મુખ્ય પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી સસ્પેન્ડ થયેલા સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
ભાજપે નગરપાલિકાઓની ચૂંટણીમાં મેન્ડેટના અનાદર બદલ 38 સભ્યોને સસ્પેન્ડ કર્યા
આ તમામ સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા છે, જેઓએ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટનું ઉલ્લંઘન કર્યું છે.