અમદાવાદ: ગુજરાતમાં શૌચાલયમાં કૌભાંડ કર્યાનો આરોપ આમ આદમી પાર્ટી (Gujarat Aap on Bjp) ભાજપ સરકાર પર કરવામાં આવ્યો છે. જેમાં ભાજપ સરકારના કદાવર નેતાની છત્રછાયામાં 567કરોડનું કૌભાંડ (Bjp do scam) કરવામાં આવ્યુ છે. તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ભાજપ સરકાર લાગુ કરવામાં આવેલી મહત્તમ યોજના કૌભાંડ કરવામાં આવે છે. જે ખેડૂત પાક વીમા હોય કે પછી કિસાન સન્માન નિધિ યોજના (Kisan sanman nidhi scheme)માં કૌભાંડ ચારવામાં આવતું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:Ahmedabad serial blast: મૃત્યુદંડના 3 દોષિતોએ દાવો કર્યો છે કે ઈર્ષ્યાથી તેમની સામે જુબાની આપી