અમદાવાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ( Big Operation of Ahmedabad Crime Branch ) પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે સંપર્ક ધરાવતા યુવકની ધરપકડ ( ACB Arrested Youth Spying for Pakistan ) કરવામાં આવી છે. આ યુવકની ધરપકડના પગલે સુરક્ષા એજન્સીઓમાં હલચલ જોવા મળી રહી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા યુવકની ધરપકડ - Ahmedabad Youth Spy for Pakistani intelligence
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું વધુ એક મોટુ ઓપરેશન ( Big Operation of Ahmedabad Crime Branch ) સામે આવ્યું છે જેમાં પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે સંપર્ક ધરાવતા યુવકની ધરપકડ ( ACB Arrested Youth Spying for Pakistan ) કરવામાં આવી છે.
કોટ વિસ્તારમાંથી ઝડપાયોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ યુવકની શહેરના કોટ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. જેમાં યુવક અહીંથી સીમકાર્ડ પાકિસ્તાન મોકલતો હતો તેવી જાણકારી બહાર આવી છે. સૂત્રો આધારિત માહિતી પ્રમાણે યુવક પાકિસ્તાની જાસૂસ ( Ahmedabad Youth Spy for Pakistani intelligence ) હોવાનું સામે આવ્યું છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ધરપકડ કરી છે.
વધુ પૂછપરછ જારીત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ( Big Operation of Ahmedabad Crime Branch ) યુવકની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે ત્યારે પાકિસ્તાન( ACB Arrested Youth Spying for Pakistan ) માટે શું કામ કરતો હતો તે તમામ મુદ્દાઓને Ahmedabad Youth Spy for Pakistani intelligence લઈને હાલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
TAGGED:
પાકિસ્તાની જાસૂસ