ગુજરાત

gujarat

ETV Bharat / city

Double Murder Case In Ahmedabad : અમદાવાદના સોલામાં વૃદ્ધ દંપતી હત્યા કેસમાં વધુ એક ફરાર આરોપીની ધરપકડ

અમદાવાદમાં (Double Murder Case In Ahmedabad) માર્ચ 2021માં સોલામાં વૃધ્ધ દંપતી (Elderly couple murdered in Ahmedabad) અશોક પટેલ અને જ્યોત્સના પટેલના ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલ ફરાર આરોપીની ક્રાઈમ બ્રાંચે ગ્વાલિયરથી ધરપકડ (fugitive accused was arrested by crime branch) કરી છે.

Double Murder Case In Ahmedabad : અમદાવાદના સોલામાં વૃદ્ધ દંપતી હત્યા કેસમાં વધુ એક ફરાર આરોપીની ધરપકડ
Double Murder Case In Ahmedabad : અમદાવાદના સોલામાં વૃદ્ધ દંપતી હત્યા કેસમાં વધુ એક ફરાર આરોપીની ધરપકડ

By

Published : Jan 16, 2022, 9:14 AM IST

અમદાવાદ:અમદાવાદમાં (Double Murder Case In Ahmedabad) માર્ચ 2021માં સોલા હેબતપુરમા થયેલી વૃદ્ધ દંપતીની (Elderly couple murdered in Ahmedabad) હત્યા મામલે ફરાર વધુ એક આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ (fugitive accused was arrested by crime branch) કરી છે.

Double Murder Case In Ahmedabad : અમદાવાદના સોલામાં વૃદ્ધ દંપતી હત્યા કેસમાં વધુ એક ફરાર આરોપીની ધરપકડ

પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી

બનાવ સમયે આરોપી હાજર ન હતો પરંતુ લૂંટ અંગે માહિતી આરોપીએ આપી હતી. સાથે જ અન્ય એલ ધાડના પ્રયાસના ગુનામાં પણ આરોપીની સંડોવણી સામે આવી હતી. જે અંગે નવરંગપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

ડબલ મર્ડર કેસમાં ફરાર આરોપીની ક્રાઈમ બ્રાંચે ગ્વાલિયરથી ધરપકડ કરી

સોલામાં વૃધ્ધ દંપતી અશોક પટેલ અને જ્યોત્સના પટેલના ડબલ મર્ડર કેસમાં (Double Murder Case In Ahmedabad) સંડોવાયેલ ફરાર આરોપીની ક્રાઈમ બ્રાંચે ગ્વાલિયરથી ધરપકડ (fugitive accused was arrested by crime branch) કરી છે.

રવિ ઉર્ફે પંડિત શર્મા હત્યાના ગુનામાં સંડોવાયેલ હતો

રવિ ઉર્ફે પંડિત શર્મા કે જે આ હત્યાના ગુનામાં સંડોવાયેલ હતો. જે પોલીસને માત આપી નાસતો ફરતો હતો તેની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આરોપી હત્યા પહેલા એક ધાડના પ્રયાસના ગુનામાં પણ સંડોવાયેલ હતો. જે અંગે નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

વૃધ્ધ દંપતિની હત્યાના ગુનામાં અગાઉ ક્રાઈમ બ્રાંચે 5 આરોપીની ધરપકડ કરી

વૃધ્ધ દંપતિની હત્યાના ગુનામાં અગાઉ ક્રાઈમ બ્રાંચે 5 આરોપીની ધરપકડ કરી હતી. જે આરોપીઓને બન્ને ગુનાની ટીપ આરોપી દ્વારા આપવામાં આવી (tip of both offenses was given by accused) હતી.

વૃધ્ધ દંપતિના મકાનમાં આરોપીએ ફર્નિચરનું કર્યુ હતુ કામ

અશોક પટેલ અને જ્યોત્સના પટેલના મકાનમાં આરોપીએ ફર્નિચરનું કામ કર્યુ હતુ. જેથી તેમના ઘરે મોટી રકમ મળવાની વાત કરી લૂંટને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. પહેલી વખત આરોપી રવિ હાજર હતો તે સમયે લૂંટ શક્ય બની ન હતી, પરંતુ પછી 4 આરોપીને હથિયાર સાથે લૂંટ માટે રવિ એજ મોકલ્યા હોવાનુ સામે આવ્યુ હતુ.

નવરંગપુરામાં વધુ એક ગુનો નોંધાયો

આરોપી રવિ પંડિત સોલામાં લૂંટના પ્લાનિંગની સાથે નવરંગપુરામાં પણ બિલ્ડરના ઘરે ઘાડ કરવા માટે ગયો હતો. જોકે બિલ્ડર જાગી જતા સફળ રહ્યો નોતો, પરંતુ ડબલ મર્ડર કેસમાં આરોપી ઝડપાતા નવરંગપુરાની હકિકત સામે આવી અને આખરે નવરંગપુરામાં વધુ એક ગુનો નોંધાયો જે બન્ને ગુનામાં આરોપી ફરાર હતો. જેની ધરપકડ કરવામા આવી છે.

આ પણ વાંચો:

Murder In Ahmedabad : અમદાવાદમાં પૈસાની લેતી દેતી મામલે ખેલાયો ખૂની ખેલ, આરોપીની ધરપકડ

Murder Case In Ahmedabad : અમદાવાદમાં મંદિરના પૂજારીની કરાઈ હત્યા, સામાન્ય બાબતોમાં થઈ હતી માથાકૂટ

ABOUT THE AUTHOR

...view details