ગુજરાત

gujarat

ETV Bharat / city

અમૂલ દૂધ ફરી થયું મોંઘું - અમુલ દૂધ ભાવ

અમૂલે દૂધના ભાવમાં ફરી એક વાર વધારો કર્યો (AMUL hiked milk price) છે. આ વખતે અમૂલે પ્રતિલિટર દૂધના ભાવમાં 2 રૂપિયા (AMUL Milk Rate) વધાર્યા છે. આ સાથે જ જૂઓ હવે કયું દૂધ કેટલા રૂપિયામાં મળશે.

અમૂલે દૂધના ભાવમાં પ્રતિલિટર 2 રૂપિયાનો કર્યો વધારો
અમૂલે દૂધના ભાવમાં પ્રતિલિટર 2 રૂપિયાનો કર્યો વધારો

By

Published : Aug 16, 2022, 2:02 PM IST

Updated : Aug 16, 2022, 3:07 PM IST

અમદાવાદ સામાન્ય જનતાના માથે ફરી એક વાર ભાવવધારાનો બોજ (AMUL hiked milk price) આવ્યો છે. કારણ કે, અમૂલે પ્રતિલિટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝિંકી (AMUL Milk Rate) દીધો છે. આવતીકાલથી (બુધવાર) આ ભાવવધારો લાગુ પડશે. તો હવે અમુલ ગોલ્ડ 500 મિલી 31 રૂપિયા, અમુલ તાજા 500 મિલી 25 રૂપિયા, અમુલ શક્તિ 500 મિલી 28 રૂપિયામાં મળશે. ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

Last Updated : Aug 16, 2022, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details