AMTSના ચેરમેન અતુલ ભાવસારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - અતુલ ભાવસાર
શહેરમાં કોરોનાનું સંક્રમણ તો ઘટી રહ્યું છે પરંતુ ભાજપ તથા કોંગ્રેસના ઘણાં નેતાઓ કોરોનાની ઝપટમાં આવી ચૂક્યાં છે. ત્યારે આજે બુધવારે એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.
AMTSના ચેરમેન અતુલ ભાવસારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદ: શહેરમાં કોરોનાનું સંક્રમણ તો ઘટી રહ્યું છે પરંતુ ભાજપ તથા કોંગ્રેસના ઘણાં નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે. ત્યારે આજે એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે જેના કારણે તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.