અમદાવાદઃ અમદાવાદમાં કોરોના પોઝિટીવના નવા 8 દર્દીના નામ જાહેર થયા છે. AMC દ્વારા તમામ દર્દીઓનું લીસ્ટ જાહેર કરાયું છે. જો કોઈ નાગરિક દર્દીઓના સંપર્કમાં આવ્યો હોય તો તેની જાણ કરવાનું પણ AMCએ જણાવ્યું છે.
AMC દ્વારા કોરોનાના નવા નોંધાયેલા 8 દર્દીઓના નામ અને એડ્રેસ જાહેર કરાયા - અમદાવાદ ન્યૂઝ
અમદાવાદમાં કોરોના વાઈરસ સંક્રમિતના નવા 8 કેસ સામે આવ્યાં છે. જે દર્દીઓના નામની યાદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવી છે.
ahmedabad
તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમિત દર્દી અંગે તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. જોકે નામ જાહેર થયેલા દર્દીઓ સાથે કોઇ પણ દુર્વ્યવ્હાર કરાશે નહીં.