અમદાવાદસમગ્ર દેશ અત્યારે આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) અંતર્ગત સ્વતંત્રતા દિવસની ઉજવણી અને હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga) ચાલી રહ્યું છે. તેવામાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણભારતીય એરફોર્સના જવાનોએ બેન્ડ કોન્સર્ટનું (Air Force Jawan Band Concert) આયોજન કર્યું હતું, જેમાં જવાનોએ દેશભક્તિના ગીતો (Air Force personnel performed patriotic songs) રજૂ કર્યા હતા.
15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે એરફોર્સના જવાનોએ બેન્ડ કોન્સર્ટ યોજી આ પણ વાંચોTiranga Yatra રુપાણીના ગઢમાં ભૂપેન્દ્ર પટેલની તિરંગા યાત્રામાં ઉમટ્યાં મહાનુભાવો અને નાગરિકો
શહીદોને યાદ કરાયાઆ કાર્યક્રમમાં એરફોર્સના જવાનો, તેમના પરિવારજનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે લાઈવ બેન્ડ કોન્સર્ટમાં રિવરફ્રન્ટ દેશભક્તિના રંગે રંગાયું હતું. આ સાથે જ દેશભક્તિના ગીતો પર શહેરીજનો અને વિદેશી લોકો પણ ઝૂમી (Air Force personnel performed patriotic songs) ઊઠ્યા હતા. આ કાર્યક્રમમાં એરફોર્સના જવાનોની કામગીરી અંગે પણ જણાવવામાં (Air Force Jawan Band Concert) આવ્યું હતું. ત્યારે જે જવાનો શહીદ થયા તેમને પણ યાદ કરવામાં આવ્યા હતા.
એરફોર્સના જવાનો પરિવાર સાથે રહ્યા ઉપસ્થિત આ પણ વાંચોઆઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં 750 બાળકોની ફ્રી સર્જરી કરશે સુરતની કિરણ હોસ્પિટલ
લોકોએ વરસાદમાં ભીંજાતા કાર્યક્રમમાં ભાગ લીધોઆ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વરસાદ પડતાં લોકો વરસાદમાં પલળતા પલળતા પણ દેશભક્તિના ગીતો (Air Force personnel performed patriotic songs) પર ઝૂમ્યા હતા. ત્યારે સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો હતો.