- 24મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય ટીબી દિવસ
- ગુજરાતના 05 જીલ્લાઓને નેશનલ સર્ટિફિકેટ અને બ્રોન્ઝ મેડલ એનાયત
- વર્ષ 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત કરવાનો લક્ષ્યાંક
અમદાવાદ: છેલ્લાં ઘણા વર્ષોથી ગુજરાત સરકાર ટીબી અવેરનેશ અને તેની નાબુદી પાછળ કામગીરી કરી રહી છે. જેમાં નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ટીબી મુક્ત ભારતના અભિયાનને સાર્થક બનાવવાની દિશામાં ગૂજરાતે ઉત્કૃષ્ઠ કામગીરી કરતા 05 જિલ્લાની પસંદગી કરી સન્માનિત કરવામાં આવ્યા છે. વધુમાં વર્ષ 2022માં ગુજરાત 'ટીબી મુક્ત' બની 'ટીબી હારેગા, દેશ જીતેગા' અભિયાનમાં અગ્રણી રાજ્ય બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો:સુરત આરોગ્ય વિભાગે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ પ્રસરાવી