અમદાવાદ : ભરણપોષણ માટેનો કેસ લડનારા વકીલે જ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ - ક્રાઈમ
અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્ન બાદ મહિલાના પતિ સામે ભરણપોષણ માટેનો કેસ ચાલી રહી રહ્યો હતો. જેમાં કેસ લડનાર વકીલે મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું જે મામલે પોલીસે આરોપીને નજરકેદ કર્યો છે.
અમદાવાદ : ભરણપોષણ માટેનો કેસ લડનાર વકીલે જ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ
અમદાવાદ: 24 વર્ષની યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે તેના 2017ના વર્ષમાં લગ્ન થયાં હતાં. જે બાદ 2019માં છૂટાછેડા માટે ઘીકાંટા કોર્ટમાં મેટર ચાલી રહી છે. કેસ લડવા માટે પ્રભાત ડોકટર નામના વકીલને રાખ્યો છે. યુવતી સાથે આ કારણે 2019ના જૂન માસથી વકીલ સંપર્કમાં હતો.