અમદાવાદઃ શિલજના શાલીન બંગલામાં રહેતા મહેસૂલ પ્રધાન કૌશિક પટેલના ભાઈ ગૌતમ પટેલે પોતાના બંગલામાં આપઘાત કરી લીધો છે. આપઘાતના બનવાની જાણ થતાં બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી આપઘાત પાછળનું કારણ અકબંધ છે.
અમદાવાદ: મહેસૂલ પ્રધાન કૌશિક પટેલના ભાઈએ કર્યો આપઘાત - Bopal Police
રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલના નાના ભાઈ ગૌતમ પટેલે અગમ્ય કારણસર પોતાના નિવાસ સ્થાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ: મહેસુલ પ્રધાન કૌશિક પટેલના ભાઈએ કર્યો આપઘાત
અમદાવાદ: મહેસૂલ પ્રધાન કૌશિક પટેલના ભાઈએ કર્યો આપઘાત
પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ તેમની અંતિમ યાત્રા પણ તેમના નિવાસ સ્થાન ખાતેથી કાઢવામાં આવી હતી, જેમાં કૌશિક પટેલ પણ હાજર રહ્યા હતા.